________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન આરાધિયે; તમે કંદને સાયકાક્ષ સ્વામી બેમત શિવસુખ સંધિયે નિર્વાણીને રવિરાજ સાહિબ પ્રથમ નાથ પરમેશ્વરે છે શ ૯ શ્રી પુરૂરવાસ અવબોધ જગગુરૂ વિકમેંદ્ર વખાણીએ, શ્રી સુશાંતિ હરિનંદિકેશને મહામૃગેંદ્ર મન આણીએ છે અશેકચિત્ત ચિત્તમાં વસે અહનીશ ધર્મેદ્ર જગજસ કરે છે. કહે છે ૧૦ u અશ્વવંદ કુટિલક વાદ્ધમાન નંદિકેશના ગુણઘણ, શ્રી ધર્મચંદ્ર વિવેક જગપતિ કલાપક સહામણું છે વિસેમ સેમ્યાકૃતિ જેની આરણઅંગિ સુખકરે કહે છે ૧૧ છે ત્રીસ ચોવીસી દશે બેત્રે કાલત્રિક જિન લીજીએ, પંચકલ્યાણક ત્રીસ જિનના ઈમ દોઢસે ગુણજીએ જિનભક્તિ કરતાં ધ્યાન ધરતાં કટિ તપ ફલ હાઈનરં કહે છે ૧૨ / પિષધને ઉપવાસ કરીને આરાધે એકાદશી નરભવ તેહને સફલ થયે પરમાનંદ પર દેહસી ગુરૂ રૂપકીર્તિ હદય ધરીને માણેક મુનિવદે સુખકર કહે ૧૩ . ઈતિ મન એકાદશી ચૈત્યવંદન સંપૂર્ણમ |
अथ दोढसो कल्याणकर्नु चैत्यवंदन.
શાસન નાયક જગ જ, વદ્ધમાન જગઈશ | આતમ હિતને કારણે, પ્રણમુ પરમ મુનીશ જ ૧ ખટ પરવિ જેણે વર્ણવી, તેમાં અધિક જેહ છે એકાદશી સમ કે નહીં, આરાધે ગુણ ગેહ / ૨ / માગસર સુદી એકાદશી, આરાધો શિવવાસ છે કલ્યાણક ને જિન તણ, એકસેને પચાસ ના ૩ / મહાયશ સ
નુભુતિ શ્રીધર, નમિમલ્લિ અરનાથ | સ્વયંપ્રભ દેવકૃત ઉદય, મલિયા શિવપુર સાથ / ૪ અકલંક શુભંકર સમ નાથ, બ્રોંદ્ર
For Private And Personal Use Only