________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ હૈયે નિર્વાણ ગાવ છે રૂપવિજ્ય ગુરૂ ઈણી પરે, ભાખે શ્રી ભગવત, જે ગે છે ૨૦ છે જે ન ભણે જે સાંભલે, તસ ઘર મંગલ માલ હેય ને ગેટ છે ર૧ છે
છે ઇતિ શ્રી ગૌતમ પૃચ્છાની સઝાય છે
છે અથ વેતનની સાથ. .
ચેતન સમજો રાજ, મન અભિમાન ન ધરીયે, એમ બે સુહાગણ કાયા, જીવ મધરો ખોટી માયા, કાયા માયા વાદલ છાયા, ફેગટ જગત લેભાયા, ચેતન સમજે રાજ છે મન અભિમાન ન ધરી છે કે એ આંકણું લાખ કરોડ ધન ભેલા કીજે, જીવ કાંઈ ના આવે સાથે, ચેતનજી તુમે દૂર વિદેશી, પુન્ય કરે નજ હાથે, ચેતન સમજો રાજ મન અભિમાન ન દરચે ર છે પ્રાણીએ સંસાર આસ્થર છે. દીસે આલ પંપાલ, કરેલીયાની જાલ તણી પરે, ક્ષણ માહિ વિસરાલ, ચેતન સમજે રાજ છે ૩ | મન | અમલ તણે વસ હુકમ ચલાવે, પંચમાંહે પંકાએ, તે પણ પ્રાણી મરતી વેલા, અઢી વાંસે બંધ એ, ચેતન સત્ર | ૪ | મનવા મેવા રડા ખાતા માતા, પિંડા લાગે મીઠા, તે પણ પ્રાણી મરતી વેલા, ભુંએ ખણતા મેં દીઠા છે ચેતન સમજે રાજ૦ | ૫ | મન | કચેરીમાં કામ પસારી, બેસે સરખી ટેલ, તે પણ પ્રાણી જમના આગલ, વચન ન શકે બેલી છે ચેત૦ / ૧ | મન ને ખોટા સાચા ન્યાય કરીને, એક બાંધે એક છેડે, હું હું કરતા ઠાલા જાશે, પડશે જેમને એળે છે. ચેતન છે ૭ | મન કેતલ ઘોડા આગલ હીંડે, બેસતા
For Private And Personal Use Only