________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫ | તુર્થ જ ક્ષાર .
છે પાંડવ પાંચેવા છે ચેથે પદ ઉવઝાયનું, ગુણવંતનું ધરે ધ્યાન, યુવરાજા સમતે કહ્યા, પદ સૂરિને સમાનરે છે ૧ ૧ ચેચે જે સૂરિ સમાન વ્યાખ્યાનકરે, પણ ન ધરે અભિમાન રે, વળી સૂવ અર્થને પાઠ દીયે, ભવિજીવને સાવધાન રે એ ચેટ . ૨ અંગ ઈગ્યાર ચઉદ પૂર્વજે, વળી ભણે ભણવે જેહેરે છે ગુણ પચવીશ અલંકર્યા, દષ્ટિવાદે અર્થના ગેહ રે ! ચેટ છે ' એ બહુ નેહ અર્થ અભ્યાસે સદા, મન ધરતા ધર્મ ધ્યાન રે ! કરે ગચ્છ નિશ્ચિત પ્રવર્તક, દિયે સ્થવિરને બહુ માન રે | ચાટ છે અથવા અંગ ઈગ્યાર જે વળી, તેહના બાર ઉપાંગ રે મ ચરણ કરણનિ સિત્તરી, જે ધારે આપણે અંગ રે - { ૫ છે વળી ધારે આપણે અંગ, પંચાગીસમ–તે શુદ્ધવાણી રે કે ન ગમ ભંગ પ્રમાણ વિચારને, દાખતા જિન આણજે બાદ સંઘ સકલ હિત કારીયા, નાધિક મુનિહિતકાર રે છે પણ વ્યવહાર પ્રરૂપતા, કહે દસ સમાચાર આચાર રે ! છ છે ઈદિરા પંચથી વિષય વિકારને, વારતા ગુણગેહરે છે શ્રીજિન શાસન ધર્મ ધરા, નિરવાહતા શુચિદેહેરે ૮ પવિશિ પચવિસ ગુણતણ, જે ભાખી પ્રવચન માંહે રે ! મુકતાફલ સુતાપરે, દીપે જસ અંગ ઉછાહરે છે ૯ો જસ દીપે અતિ ઉષ્ણાહે, અધીક ગુણે જીવથી એકતાનરે એહવા વાચકનું ઉપમાન કર્યું કિમ, તેહથી શુભ ધ્યાન રે | ૧૦ | ઇતિ ચતુર્થ પદ સઝાય સંપૂર્ણ .
૨૦
For Private And Personal Use Only