________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
જિનને, વિવાહ મનાવે મુરારી રે જ છે ૪ છે જન જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે છે ઉગ્રસેન. ઘર આંગણે, તવ સુણીયે પશુપકાર રે છે જ. ૫ ૫ કરૂણાનિધિ રથ ફેરવ્ય, નહિ મા કહેશું કેહનો રે રાજુલને ખટકે ઘણું. નવ ભવને સ્નેહ છે જેહ રે છે જદાન દેઈ સંયમ લિચી, શ્રાવણ છઠ અજુઆલી રે ચેપન દિન ઇદ્વસ્થ રહી, કહ્યું કેવલ કર્મને ગાલી રે એ જ છે હા આશો વદિ અમાવાસે, દે દેશના પ્રભુજી સારી છે પ્રતિબધ પામી વ્રત લિયે, રહે નેમ રાજુલ નારી રે ! જ છે ૮ છે આષાઢ શુદિ દિન અને છમી, પ્રભુ પામ્યા પદ નિર્વાણ રે સૈવતગિરિવર ઉપરે, મધ્ય ત્રિયે તે મન આરે છે જ ૯ | શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં, કયારે નેમ થયા નિરધાર રે સાડા સાતસે ત્યાશી હજાર વર્ષે, ચિત્તમ ચતુર વિચારો કરે છે જ છે ૧૦ | સહકે જિનનાં આતરાં, મન દેઈ મુનિવર વાંચે રે ઈહાં પુરણું વ્યાખ્યાન સાતમું, સુણું પુણ્ય ભંડારને સાચે રે ! જ છે ૧૧ .
છે અથાણમવ્યાખ્યાન સઝાય પ્રારંભ: | છે હાલ દશમી છે બે બે મુનિવર વિહરણ પાંગાયા છે ! એ દેશી છે ઈક્ષાકુમેં નાભિ કુલઘર ઘરે છે, સેહે મરૂદેવી તસ નાર રે | અષાઢ વદિ સુર લોકથી આવી રે, અવતરિયા જગ સુખકાર રે ૧ છે પ્રણમે ભવિજન આદિ જિણેસરૂ રેd એ આંકણી છે ગજ વૃષભાદિ ચૌદ સુહણે છે, દીઠાં માડિયે માઝમ રાત રે છે સુપન અર્થ કહે નાભિ કુલધરૂ છે, હશે નંદન વીર વિખ્યાત રે છે પ્ર૦ મે ૨ એ ચૈત્ર અંધારી આઠમેં જનમિયા , સુર મલી ઉત્સવ સુરગિરિ કીધ રે દીઠો વૃષભ તે
For Private And Personal Use Only