________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
કરી જ, માહણુકુલે ઉવવાય ॥ ઉત્તમકુલે જે અવતરે જી, ઈદ્રિજીત તે થાય ॥ સુ॰ ॥ ૫ ॥ ગિમેષી તેડીને જી, હાર કહે એ વિચાર ॥ વિપ્રફુલથી લેઇ પ્રભુજી, ક્ષત્રિય લે. પ્ર્વતાર ।। સુ॰ ૫ ૬ ૫ રાય સદ્ધારથ ઘર ભલી જી, રાણી ત્રિશલા દૈવિ ! તાસ કુખે અવતારિયા જી, હરિસેવક તતખેવા સુ૦ ૫ ૭ ॥ ગજ વૃષભાદિક સુંદરૂં જી, ચાદ સુપન તિણિ વાર ૫ દેખી રાણી જેહવાં છ, વર્ણવ્યા સૂત્ર સાર | સુ॰ ॥ ૮॥ વર્ણન કરી સુપન તણું છ, મૂકી ખીજું વખાણુ ॥ શ્રી ક્ષમા વજય ગુરૂ તણા જી, કહે માણુક ગુણખાણુ ! સુ॰ ઘાતા ॥ અથ તૃતીય વ્યાખ્યાનસજ્ઝાય પ્રારંભઃ ।
LL ઢાલ ચાંથી ।। મહારી સહી રે સમાણી ॥ એ દેશી ।। દેખી સુપન તવ જાગી, એ તા હિંયડે હૈતજ માણી ૨૫ પ્રભુ અર્થ પ્રકાશે ! એ માંકણી ઉઠીને પિયુ પાસે તે માવે, કામલવચને' જગાવે રે પ્ર૦ ॥ કર જોડીને' સુપન સુણાવે, ભૂપતિને મન ભાવે ૨॥ ૩૦ ॥ કહે રાજા સુણુ પ્રાણ પયારી. તુમ પુત્ર હેશે સુખકારી રે | ॥ પ્ર0 ॥ ૨ ॥ જાએ સુભગે સુખસજ્ઝાયે, શયન કરીને સન્નાચે ૐ || પ્ર॰ || નિજ ઘર માવી રાત્રિ વિહાઇ, ધર્મકથા કહે માઇ ૨ || પ્ર॰ || ૩ || પ્રાત સમય થયા સુરજ ઉચે, ઉડયા રાય ઉમાયા ૨ | પ્રશ્ન ॥ કોટુંબિક નર વેગે ખેલાવે, સુપનપાઠક તેડાવે ર્ પ્ર૦ || ૪ | માવ્યા પાઠક ભાદર પાવે, સુપન અર્થ સમઝાવે રે ! દ્વિજ અર્થ પ્રકાશે || એ આંકણી । જિનવજ્ર ચક્રી જનની પેખે, ચાંદ સુપન સુવિશેષે ॥ દ્વિ॥ ૫॥ વાસુદેવની માતા સાત, ચાર બલદેવની માતરાદ્ધિશા તે માટે એ
For Private And Personal Use Only