________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫ પલી, ધવલ મંગલ ગીત રે , પકકાનેં કરિ પિષિ, પા. સાહમિ મન પ્રીત રે મ પર્વ . ૫ | સત્તરભેદિ પૂ રચી. જિયે શ્રી જિનશય રે ! આગલ ભાવના ભાવિયે, પાતક મલ ધોવાય રે ! પર્વ | ૬ | હેચ કરાવે રે સાધુ છે, બેસે બેસણું માંડી રે શીર વિલેપન કીજીયે, આલસ અંગથી છડી રે . પર્વ | ૭ ગજગતિ ચાલેં ચાલતી, સહાગણ નારી તે આવે રે | કુંકુમ ચંદન ગર્હઅલી, મેતિયેં ચોક પુરાવે ૨ પર્વ | ૮ રૂપા મેહરે પ્રભાવના, કરિ તવ સુખકારી રે I શ્રી ક્ષમાવિજય કવિરાયને, બુધ માણકવિજય જયકારી રે | પર્વ - ૯
અથ પ્રથમ વ્યાખ્યાન દ્વિતીય સઝાય પ્રારંભઃ | I ઢાલ બીજી || એ છડી કિહાં રાખી છે એ દેશી | પહેલે દિન બહુ આદર આણી, કલ્પસૂત્ર ઘર શાહ | કુસુમ. વસ્ત્ર કેસરશું પૂછ, રાતિ જગે લિયે લાહો રે પ્રાણ ૧ ૧ કલ્પસૂત્ર આરાધે, આરાધી શિવસુખ સાધો રે ભવિજન | કપસૂત્ર આરાધે એ આંકણુ પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પૂજી ગુરૂ નવ અને વાજિંત્ર વાજતાં મંગલ ગાવતાં, ગહ્લી દિયે મન, રંગ રે મ પ્રારા ક. ૨ મન વચ કાય એ ત્રિકરણ શુધ્ધ, શ્રીજિનશાસન માટે આ સુવિહિત સાધુતણે મુખ સુણર્ચે, ઉત્તમ સૂત્ર ઉમાહી રે | પ્રા૦ ક૦ ૩ ગિરિમાંહે જિમ મેરૂ વડે ગિરિ, મંત્રમાંહે નવકાર છે વૃક્ષમાટે કલ્પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાંહે કહ૫ સાર રે | પ્રા. / કઃ | ૪ | નવમા પૂર્વનું દશા શ્રત, અધ્યયન આઠમું જેહ જે ચાદ પુર્વધર શ્રી બાહૂ, ઉદ્ધચું શ્રી ક૫ એહ રે પ્રા૦ ક૫ | પહેલા મુનિ દશ ક૫ વખાણે. ક્ષેત્રગુણ કહ્યા તેર ૧ તૃતીય રસાયન સરિખું એ
For Private And Personal Use Only