________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ach
ર૭૮
છે અથ સમાધ્યયન સજઝાય પ્રારંભ છે છે કપૂર હવે અતિ ઉજલે રે I એ દેશી સાચું વયણ જે ભાંખિયેં રે, સાચી ભાષા તેહ સરચા મેસા તે કહિયે રે, સાચું મૃષા હોય જેહરે છે ૧ સાધુજી કરજે ભાષા શુદ્ધ
કરી નિર્મલ નિજબુદ્ધ રે કે સારા છે કર૦ એ આંકણી છે કેવલ જૂઠ જિહાં હવે રે, તેહ અસચ્ચા જાણ સાચું નહિં જૂઠું નહીં રે, અસત્યા અમૃષા ઠાણ રે કે સારા છે કર | ૨ | એ ચારેમાંહે કહી રે, પહેલી ભાષા હેય છે સંયમધારી બેલવી રે, વચનવિચારી જાય છે કે સારુ છે ક0 | ૩ | કઠિન વયણ નવિ ભાંખિયેં રે, તુંકાર રેકાર છે કેઈન મર્મ ન બોલીયેં રે, સાચા. પણ નિર્ધાર કરે છે સા૦ ૪ ક. છે ક છે ચોરનેં ચાર ન ભાંખિયે રે, કાણાને ન કહે કણ ને કહીચે ન અધેિ અંધને રે, સાચું કઠિન એ જાણ છે કે સારા કે ા જેહથી અને નરથ ઉપજે રે, પરને પીડા થાય છે સાચું વયણ તે ભાખતાં રે, લાભથી વેટે જાય રે સારુ ક૭ | દે છે કર્મ સહિત હિતકારીયા રે, ગર્વ રહિત સમતલ છે થોડલા તે પણ મીઠડા રે, બોલ વિચારી બેલ રે છે સાવ કાળા એમ સવિ ગુણ અંગિકરી રે, ૫રહરિ દોષ અશેષ છે બોલતાં સાધુને હવે નહિં રે, કર્મનો બંધ લવલેશ રે સાવ છે ક છે ૮ દશવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર છે લાભ વિજય ગુરૂથી લહે વૃદ્ધિવિજય જયકાર છે તે સારુ છે ક કે ૯ ઈતિ છે
છે અથાઝમાધ્યયનસઝાય પ્રારંભ: છે - છે રામ સીતાને ધીજ કરાવે છે એ દેશી છે કહે શ્રીગુરૂ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે ! છકાય વિ
For Private And Personal Use Only