________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાઅથ સપ્તમી આશ્રવભાવના છે હાલ નવમી રાગ મધુમાદ છે
છે જગ શુભાશુભ જેણે કર્મ તતિ વેલિજે, શુભ અશુભાશવ તે વખાણે છે જલઘરે જેમ નદિ વર સરોવર ભર, તિમ -ભારે ઝવ બહુ કર્મ જાણે એ જ છે ૧ મ મ કરે જીવ તું
અશુભ કર્માદ, વાસવા પણ સકર્મા ન છુટે છે જેણે જગ દાન -વર પુણ્ય નવિ આદર્યાં, તે કૃપણુ નિધના પેટ ફૂટે છે જ છે બા ૨ | મન વચન કાય વિષયા કપાયા તથા, અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે મૂકિ મિથ્યામતિ વર ઉપાસક યતી, જગ શુભાઅવથકી વિષાદ છે જ છે ૩ . શાચ મ મ જીવ તું કુટુંબ આડંબરે, જલ વિના મેઘ જિમ ફેક ગાજે છે ધર્મનાં કાજવિણ મ કર આરંભ તૂ, તેણે તુઝ કર્મની ભીડ ભાંજે છે જન્ટ છે છે તે અશુભ આશ્રવ રંધતાં જીવને, સંવરે સંવરે કર્મ જાલ છે નાવનાં છિદ્ર સંધ્યા યથા નીરને, તેણે કરી છત સંવર વિશાલ જા જ૦ | ૫ | ઇતિ સપ્તમી આશ્રવભાવના છે ૭ છે છે અથાષ્ટમી તપોભાવના એ હાલ દશમી છે રાગ ગાડી ||
તાપે મીણ ગલે જિમ માખણ, તથા કર્મ તપતાપે રે કંચનકાટ ગલે જેમ આગે, પાપ ગલે જિન જાપે રે તા. - ૧ છે તે તપ બાર ભેદશું કીજે, કર્મનિર્જરા હવે રે કે સે
મુનિવરને હાય સકામા, અપર અકામા જેવે રે | તા/ ૨ - અનશન ઉનાદરી રસત્યાગે, કીજિયેં વૃત્તિ સંક્ષેપ રે સંસીનતા કરી કાય કિલેશો, ટલે કર્મના લેશે રે ! તા . ૩ પાયચ્છિા વિનય વૈયાવચ્ચ, સઝાયે વર આણ રે કાઉસગ્ગ કીજે જેણે ભવિજન, તસ તપ મુકિત નિદાનરે છે તારા છે ૪ ઇત્યષ્ટમી તપાભાવના છે ૮ અથ નવમી ધર્મભાવના છેહાલ અગ્યારમી છે શાંતિ સુધારસ કુંડમાં d એ દેશી
For Private And Personal Use Only