________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
ધવા, ઉપગારીરે દીએ ઉપદેશ નવા નવા ! નવિભૂઝરે ભારે કરમી જીવડે, જન્મ અધરે કરે શું તસ દીવડે ત્રુ છે દીવડે તે શું કરે સગુરૂ, વિષય અંધા જે જના, કલહ કારી ઘરહ કેરી, વૃથા નિર્મલતા વિના છે એ સુણી ઉપનય વિષમ વિષય ખલ સમે વિખવામીએ, ગુણ વિજય અધિપતિ વીરજપતિ, પરમ પદવી પામીએ છે ૭ મે ઈતિ કઠિયારાની સક્ઝાય છે
| શ્રી વર્ગ છત્રોતો છે | રાગ આમાઉરી કર્મ થકી છુટે નહીં પ્રાણુ, કર્મ સબલ દુખ ખાણજી છે કમ તણે વશ જીવ પડયા સહુ, કર્મ કરે તે પ્રમાણુજી છે ૧ | કરમ. | ટેક છે તીર્થકર ચકવત્તી અતુલ બળ, વાસુદેવ બલદેવજી છે તે પણ કર્મ વિખ્યા કહીયે, કર્મ સબલ નીત એવછ છે ૨ | ક | મુક્તિ ભણું ઉઠયા જે મુનિવર, તે પણ ચુક્યા કેઈજી, સતી માંહે પડયાં દુખ સબલા, મત કે પાપ કરેઈજી એ કહ છે ૩ કુણ કુણ જીવ વિટંખ્યા કરમે, તેહતણ કહુ નામજી એ કર્મ વિપાક ઘણું અતિ કડુવા, ધરમ કરે અભિરામજી છે કo | ૪ આદિસર આહાર ન પામ્યા, વરસ સમ કહેવાયજી ખાતાં પીતાં દાન દીયંતા, મતકે કરો અંતરાયજી છે કo | ૫ | મલ્લિનાથ તીર્થકર લીધે, સ્ત્રીને અવતારજી છે તપ કરતાં માયા તણી કીધી, કમેં નગરનું કારણ
ક૦ ૬. ગોશાલે સંગમ વાલે, કીધો ઉપસર્ગ ઘોર મહાવીરને ચીસ પડાવી, કરમશું કહે છે કે કઇ છે ૭ સાઠ સહસ સુતને સમકાલે, લાગે સબ દુખ સગરચય
For Private And Personal Use Only