________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાર શ્રીકૃત છે ૧૯ | બિંદુસાર લગે ભણે, તેહિજ પૂર્વ સમાસ છે શ્રી શુભ વીરને શાસન, હાયે જ્ઞાન પ્રકાશ . શ્રીધૃતના છે ર૦ છે ઇતિ અક્ષયનિધિ તપ ખમાસણ વિધી દુહા સમાપ્ત છે
ખમાસણ દિધા પછી ચોખા નિર્મલ બે હાથે પસલી ભરીને ઉપર રૂપાનાણું, અથવા પસ, સેપારી મુકીને ઉભા રહી જ્ઞાનની સ્તુતી કરીએ, કે દુહા, જ્ઞાન સમ કઈ ધન નહીં, સમતા સમુ નહિ સુખ છે જીવિત સમી આશા નહિ, લેભ સમે નહિ દુઃખ છે ૧ કે પછી પસલી કુંભમાં નાખવી, સેલમે દીવસે કુંભ પુરો ભરે, પછી ખમાસણ દેઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મૃત દેવતા આરાધનાથે કરેમિકાઉસગ કરું. ઈચ્છ, મૃત દેવતા આરાધનાર્થ કરેમિકાઉસગ્ગ, અન્ન, એકનવકારને કાઉસગ્ન કરે ( મર્હત્ કહીને, જ્ઞાનની થાય કેવી.
ત્રિગડે બેશી શ્રીજિનભાણુ, બેલે ભાષા અમીય સમા, મત અનેકાંત પ્રમાણુ..
અરિહંત શાસન સફરી સુખાણ, ચઉઅનુગ જિહાંગુણ ખાણ, આતમ અનુભવ ઠાણ છે | સકલ પદારથ ત્રિપદી જાણ, જે જન ભૂમિ પસરે વખાણ, દેષ અત્રિશ પરિહાણ છે ' 1 કેવલી ભાખિત તે કૃતનાણુ, વિજયલક્ષ્મિ સૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજે તે સયાણ, છે ૧ છે તે પછી પ્રદક્ષિણા દેવી, પછી હમેસા અક્ષયનિધિની હાલ કેવી અથવા સાંભળવી. તે નીચે પ્રમાણે.
For Private And Personal Use Only