________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
નુ વી એ અનુક્રમે કર્મ સેન્ટ જય કરી, નરવર ચતુરંગી સુખવરે છે ૧૯ મે સદ્ગુરૂ જે ક્ષાયિકભાવ, દર્શન જ્ઞાન ભદધિ નાવાટ આરેહિ શિવ મંદિર વરે, અનંત ચતુષ્ટય – ઉદ્યસે છે ૨૦ છે લેશે અક્ષય પદ નિર્વાણ, સિદ્ધ સર્વે ઘો મુજ કલ્યાણ છે ઉત્તમ નામ જપ નરનાર, રારૂપચંદ કહે જયકાર છે ૨૧ મે ઈતિ ત્રેસઠ સલાકા પુરૂષની સજઝાય છે
॥ अथ माननी सज्झाय ॥ | માન ન કરશોરે માનવી, કાચી કાયાને શે ગર્વ છે સુરનર કિન્નર રાજીઆ, અંતે મરી ગયા સર્વરે છે માત્ર ને માને જ્ઞાન વિનાશરે, માને અપયશ વાસરે છે માને કેવલ નાશરે એ આંકણી ૬ છે તેના વણીને ચહૈ બસે, રૂપા વણી ધુવાસરે છે કુમકુમ વર્ણરે દેહડી, અગની પરજાલિ કરી છાપરે છે માત્ર છે છે ર છે જે નર શીર કસી બાંધતા, સાલું કસબીના પાધરે છે તે નર પિઢયા પાધરા, ચાંચ મારે શિર કાગરે છે માત્ર ને ૩ છે કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણ હારે છે મારગ વહેરે ઉતાવ, પડખે નહીં લગારે છે માટે છે ૪ | અંતરે પ્રાણને આવશે, ન જુએ વાર કુવારે છે ભદ્રા ભરણીને ગણી, શની સામ વલી કાલરે છે માત્ર છે ૫ છે જે વહાલાં વિણ એક ઘડી, સેહતે નહીં લગારે છે તે વિના જનમારો વહી ગયા, નહી શુદ્ધિ નહીં સમાચાર છે માત્ર ૬ છે જે નર જાગીરે લતા, વાવરતા મુખ પાનરે છે તે નર અગ્નિમાં પિઢીયા, કાયા કાજલ વાનરે છે માત્ર છે ૭ ને ચીર પીતાંબર પહેરતા, કંઠે કનકને હારરે છે તે નર કાલે માટી થયા, જે જે અસ્થિર સંસારરે છે માત્ર છે
For Private And Personal Use Only