________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધવ ઈમ બેલે ૧ બે બંધવ મલીને તીહાંરે, ભાઈ વાત કરે કરૂણાંય દુખ સાલે દ્વારિકા તણુંરે, ભાઈ અબ કીજે કવણ ઉપાય | માય છે ૨ હિરે દ્વારિકાની સાહિબીરે, ભાઈ કહાં ગાજદલને ઠાઠ સજજનને મેલે કિહાં, ભાઈ ક્ષણમાં હુઆ ઘણુ ઘાટ | મા I | હાથી ઘોડા પથ લેર, ભાઈ બેતાલીસ બેતાલીસ લાખ અડતાલીસ કોડ પાલા હું તારે, ભાઈ ક્ષણમાં હઈ ગયા રાપરે છે માત્ર છે હલધરને હરાજી કહે, ભાઈ ધિગ કાયરપણું મેય છે નગરી બલે મુજ દેખતા, ભાઈ જે મુજ ન ચાલે કેયરે છે મા છે નગરી બેલે મુજ દેખતાંરે, ભાઈ રાખી ન શકુરે જેમ કે ઈદ્ર ધનુષ મેં ચઢાવીયુરે, ભાઈએ બેલ ભાગ્યું કે મારે છે માત્ર છે ૬ બે જણ દીશી જોતાં તિણ દિશેરે, ભાઈ સેવક સહસ અનેક છે હાથ જોડી ઉભા ખડારે, ભાઈ આજ ન દીસે એકરે છે માત્ર છે ૭ | મેટા મેટા રાજવીરે, ભાઈ શરણે રહેત આય છે ઉલટો શરણે તાકીરે, ભાઈ વેરણ વેલા આયરે છે મા છે ૮ વાદલ વીજતણી પરેરે, ભાઈ દ્ધિ બદલાયે સેાય છે ઈણ દેહીલીમાં આપણેરે, ભાઈ સગો ન દીસે મેયરે છે માત્ર છે ૯ | મેહેલ ઉપગરણ આયુધ એલેર, ભાઈ બલે સહુ પરિવાર છે આ આપદા પુરી પડીરે, ભાઈ કીજે કવણ વિચારે છે મા છે ૧૦ છે વળતાં હલધર ઈમ કહેર, ભાઈ પ્રગટયાં પૂર્વનાં પાપ છે બીજું તે સઘળું રહ્યુંરે, ભાઈ મહે મળે માય બાપરે છે માત્ર છે ૧૧ દેનું બાંધવ માંહે ધશ્યારે, ભાઈ નગરીમાં ચાલ્યા જાય છે રથ જોડી તેણે મેરે, ભાઈ માંહે ઘાલ્યા માત તાતરે છે માત્ર ને ૧૨ દેનું બાંધવ જુતિયારે, આવ્યા પળની માંય છે દેશનું બંધવ બહાર નીકળ્યારે, ભાઈ દરવાજે પડિયે આયરે છે મા ! ૧૩ પાછું વળી જુએ તીહાર,
For Private And Personal Use Only