________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ થી દર્શન, લહીએ વ્રતનું મૂલ છે તેહજ ભૂલ કારણુ ઉસ્થાપી, શું થયે જગ શુલ છે શ્રી ! ૪ અભયકુમાર મૂકિ પ્રતિમા, દેખી આદ્રકુમાર પ્રતિબંધે સંયમ લઈ સુધે, એ ચા અને ધિકાર | શ્રી. છે ૫ છે પ્રતિમા આકારે મછ નિહાલે, અન્ય મચ્છ સવિ બુઝે છે સમકિત પામે જાતિ મરણ તસ પૂર્વભવ સૂઝે છે શ્રી૬ ! ચિત્ય વિના અન્યતીરથ મુજને, વંદના પૂજા નિષેધે છે સાતમે અંગે શ્રી આણદે, સમકિત ધાયું સૂધે શ્રીના છે છે કે છઠે અંગે જ્ઞાતા સૂત્રે, દ્રૌપદીએ જિન પૂજ્યા એહવા અક્ષર દેખે તે પણ, મૂઢ મતિ નવિ બુઝયા છે શ્રી ને ૮ છે ચારણ મુનિએ ચેઈય વંદ્યા, ભગવાઈ અંગે રંગે છે મરડી અર્થ કરે તિણે સ્થાનક, કુમતિ તણે પ્રસંગે છે શ્રી છે ૯ભગવાઈ આદિ શ્રીગણધરજી, બંભી લીપીને વાંદે, એહવા અક્ષર સ્થાપના દેખી, કુમતિ કહે કિમ નંદે | શ્રી. ૧૦ સૂર્યાભે જિન આગલે, નાટક કીધું મનને રંગે છે સમક્તિદૃષ્ટિ તેહ વખાણ્યા, રાય પણ ઉવંગે છે શ્રી છે ૧૧ છે સમકિતદષ્ટિ શ્રાવક કરણ, જિનઘર જેહ કરાવે છે તે બારમેં દેવલેકે પહાચે, મહા નિશીથ આલાવે છે શ્રી૧૨ છે અષ્ટપદ ગિરિ ઉપર ભર્ત, મણિમય બિંબ ભરાવ્યા છે એહવા અક્ષર આવશ્યકસૂત્રે, ગૌતમ વંદન આયા ને શ્રી. ૧૩ છે પરંપરાગત પુસ્તક પ્રતિમા, માને તેજ નાણા નવિ માને તેહજ અજ્ઞાની, એવી જિનવર વાણી છે. શ્રી ૧૪ ઢંઢક વા કુમત સમાની, સૂણે મત ભૂલે પ્રાણી છે બોધિબીજની કરસે હાણ, કિમ વરશે શિવરાણી છે શ્રી૧૫ ક્ષેત્રપાલ ભવાની દેહરે, તિહાં જાવું નવિ વારે છે વીતરાગને દેહરે વારે, તે કુણુસૂત્ર અનુસારે છે. શ્રી ૧૬ | મેલાં કપડાં મોટું આંધી, ઘર ઘર ભીક્ષા ફરતા ને માંદા માણસની પરે ડું, બેલે
For Private And Personal Use Only