________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦ રિપેણ દેય છે એહo | દસ કોડિ મુનિ મહંતશું લલનાં, લાલાહો પ્રણમી પાતક ધેય | એહ૦ ૭ ૫ નમ વિનમિ વિદ્યાધરા લલના, લાલાહે બે કેડી સાધુ સંગાતે એહ છે ફાગણ સુદી દશમી શમી લલના, લાલા કીધે કર્મને ઘાત, ૫ ૮ I ઝાષભ વંશ નરપતિ ઘણું લલના, લાલાહો ભરત અંગજ કેઈ પાટ, ધ એહ૦ સિદ્ધક્ષેત્ર શ્રેણું ચઢી લલનાં, લાલાહે રોયા ધર્મના ઘાટ છે એહ૦ | ૯ | નારદ એકાણું લાખશું લલના, લાલાહો રામ ભરત ત્રણ કેટી, એહ૦ વીશ કોટિશું પાંડવા લલન, લાલાહો દેવકી સુત ષટ કેટિ, એહ | ૧૦ | હરિનંદન દય વંદિઈ લલના, લાલાહા શ્યામ પ્રદ્યુમ્ન કુમાર, એહ છે સાઢી આઠ કેડિ સાથે થયા લલના, લાલાહા શિવ સુંદરી ભરથાર, ને એહ૦ / ૧૧ || થાવસ્થા સુત સંયમી લલના, લાલાહા સહસશું અણુસણ લીધ, એહ !! નેમી શિષ્ય નંદિષણજી લલના, લાલાહ અજિત શાન્તિ સ્તવ કીધ, એહ૦ | ૧૨ | સુવ્રત સહસ મુણિંદ શું લલના, લાલાહો શુક પરિવ્રાજક સિદ્ધ ની એહ૦ | પંચસયા સેલકસૂરિ લલના, લાલાહ મંડુક મુણિયુ. પ્રસિદ્ધ, એહ૦ + ૧૩ સિદ્ધાચલ વિમલગિરિ લલના, લાલાહે મુક્તિ નિલય સિદ્ધ ઠામ || એહ૦ | શત્રુજ્ય આદિ જેહનાં લલનાં, લાલાહો ઉત્તમ એકવીસ નામ / એહ૦ ૧૪ ભવસાયર તરીએ જિણે લલના, લાલાહે તીરથ તેહ કહાય હો કારણ સકલ સફલ હોય લલના, લાલાહે આતમ વીર્ય સહાય, આ એહo | ૧૫ મે કીતિ સ્તંભ એ જેનને લલના, લાલા શિવમંદિર સપાન, | એહ૦ || ક્ષમાવિજય ગુરથી ૯હી લલના, કાલાહા સેવક જિનધરે ધ્યાન એ એહ૦ કે ૧૬ ઇતિ શ્રી સિ. દ્ધાચલ સ્તવનમ !
For Private And Personal Use Only