________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૯૩
રભવ પૂન્ય સંજોગેરે છે સુ છે - સુધા સંજમને ખપ કરયે, ટાલિ વિષય વિકારરે છે સુ ! પાંચે ઇદ્રીને વશ કરો , તે વિરમણ તે વરસ્યરે છે સુ છે કે તે નિંદા વિકથા દુરનિવારે, શ્રીજિન ધર્મ ચિત્તધારે છે સુ છે સમક્તિ રન હિંયડે ધારો, તે નરકતણું દુ:ખવારે | સુ છે કે છે ભાજે સર્વે મિથ્યામિ, એહવે જિનશાસન ધર્મરે છે સુ છે શ્રી ચિંતામણિ ચરણ પસાય, સંકટ વિકટ તે જાવે રે છે સુ છે ૫ છે ભૂજપૂર શહેર ગુનિ મેહરે, ર્યો ચોમાસું દલાસરે છે સુ સંવત ગણિ સતતેર વરસે, પિયત સુદ દશમીરે | સુ છે ૬ શ્રી અંચલગચ્છ પૂજ્ય પટાધર, શ્રીપુન્ય સિંધુ સૂરિરાયારે એ સુ છે સંઘની સાથે મિચ્છામિ દુક્કડું, હાજે અધિક સવાયાંરે છે સુકા જે કોઈ ભણશે શ્રવણે સાંભળશે, તસ ઘર મંગળ માળવે છે સુપ નરકતણા દુઃખ વિરે ભાગ્યા, વીરવચન રસ ચાખ્યારે સાડા કહે મુક્તિ કમળા તસવર, સદહેજે વીરની વાણીરે છે સુ છે મિથ્યા પરમાદ તજે સવિભાઈ, જિન આણ ચિત્તલાઈ છે સુ | ૯ | ઇતિ નારકીની સાત ઢાલે સંપૂર્ણમ છે
श्री न्याय सागरजीकृत अष्टमी, स्तवन.
– શ્રી રાજગૃહી શુભ કામ, અધિક રિવાજેરે, વિચરતા વીરજિદ, અતીશય છાજેરે, ત્રીશ અને પાંત્રીશ વાણી ગુણ લાવેરે, પાઉધાય વધામણ જાય, શ્રેણીક આવે,.. ૧ તિહાં ચોસઠ સુરપતિ આવીને, ત્રીગડું બનેવેરે, તેમાં બેસીને ઉપદેશ,
:
-
૧
For Private And Personal Use Only