________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
| ઢાલ | ૩ | ઉગ્રસેન ઘર બેટડી, મન ભમરા છે નામે રાજુલ નાર, લાલ મન ભમરારે કૃષ્ણ દેવ તિહાં આવિયા છે મન | રાય તણે દરબાર છે લાલ મન છે ૧ | ઉગ્રસેન ઘણું" હરખીયા મન ધન્ય ધન્ય દિન મુજ આજ લાલ | હી આવ્યા મુજ આંગણે મન તે સારી સવિ મુજ કાજ | લાલ છે કૃષ્ણ કહે સુણે રાજીયા | મન છે મુજ બંધવ તુજ ધુએ છે લાલ છે પ્રેમ ધરી પરણાવીયે મન જિમ વધે બહુ નેહ I લાલ૦ ૩ / હરી વિવાહ મેલીઓ | મન છે તેમ તણે નિરધાર | લાલ૦ મંડપ ઘાયા બારણે છે મન ભમરાર | તેરણ બાંધ્યા સાર | લાલ૦ ૪ ખાજાં લાડુ લાપશી છે મન અતિ પ્રિટાં પકવાન લાલા જમે જલેબી પાતળી | મન છે જીમ વાધે નિજવાન લાલા ૫ છે પેંડા મરકી મને ગમે છે મન છે તનમની કેળા પાક કે લાલ૦ ૫ ઉપર ભજન અતિ ભલાં છે માત્ર બે સુંદર શેભિત શાક છે લાલ૦ ૫ ૬ સજન કુટુંબ સંતોષીયા મનવા નેમ વધારો વાન છે લાલ છે ખુંપ ભર્યો શિર શોભતા મનો મુખ ચાવે બહુ પાન લાલ૦ છે ૭. કાને કુંડલ રથમઈ
મન કમર બાંધીરે કમાય છે લાલ૦ મે ચામર વિષે ચિહ્યું દિસે છે મન છે ગજ ચઢીયા નેમરાય લાલ૦ | ૮ | ચાર પીતાંબર પામરી કે મન છે કઠે કુસુમને હાર | લાલ છે ગજરથી ઘોડા પાલખી છે મન છે આગલ બહુ અસવાર લાલ ૫ ૯ છે છ૫ન કેડિ યાદવ મલ્યા | મન | ચાલી જિનવર જાન છે લાલ છે કે કલ કંઠ કામિની છે મન ને ગોપી કરે તિહાં ગાન . લાલ છે ૧૦ છે ઢેલ દદામા ગડગડે છે મનર છે
For Private And Personal Use Only