________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
શ્યકાદિક ગ્રંથ અનુસાર, રચના કરી મનોહારરે છે હિનાધિક નિજબુદ્ધિ કહેવાય, તે મૃતધર સુધારીરે છે શ્રીટ છે ૩ છે મુનિ કર સિધ્ધિ ચંદ્રજી વરસે, (૧૨૮૧) આઠમ શુદી ભલે ભાવે છે ત્રણશે ત્રીસ કલ્યાણક એ દિન, ત્રીસ ચોવીસીના થાવેરે છે. શ્રી
જ છે પહેલા પાંચ જીદ નમિ નેમિ, સુવ્રત પાસ સુપાસરે તે દશ જિનનાં અગીયાર કલ્યાણક, એ દિવસે થયા ખાસ વલ શ્રીટ છે ૫ અડસિધ્ધિ બુધિ દાયક એદીન, સ્તવન રચ્યું પ્રમાણરે ભણશે ગુણશે જેહ સાંભળશે, તસ ઘર કેડિ કલ્યાણ . શ્રી. | ૬ |
છે કલશ ઈમ વીર જિનવર પ્રમુખ કેરે, અઢી લાખ ઉદાર એ, જિનબિંબ સ્થાપી સુજસ લીધો, દાનસૂરી સુખકાર એ છે તસ પાટ પરંપર તપાગચ્છ, સૌભાગ્ય સૂર ગણધાર એ છે તાસ શિષ્ય લક્ષ્મીસૂરિ પભણે, સંઘને જ્યકાર એ છે ૧ છે
છે અથ શો થકારણનું સ્તવન છે | દેહા સિધ્ધારથ સુત વંદી, જગદીપક જિનરાય છે વસ્તુ તત્વ સવિ જાણુંયે, જસ આગમથી આજ છે ૧. સ્યાદ્વાદથી સંપજે, સકલ વસ્તુ વિખ્યાત છે સપ્તભંગી રચના વિના, બંધ - બેસે વાત છે ૨ વાદ વદે નય જૂજુઆ, આપ આપણે ઠાણા પૂરણ વસ્તુ વિચારતાં, કોઈ ન આવે કામ છે કે જે અંધ પુરૂષ એહ ગજ ગ્રહી, અવયવ એકેક એ દષ્ટિવંત લહે પૂર્ણ ગજ, અવથવ મલી અનેક છે જ છે સંગતિ સકલ નયે કરી, જુગતિ વેગ શુધ્ધધ ધન્ય જિનશાસન જગ જ, જિહાં નહિ કિયે વિવિધ | ૫ |
For Private And Personal Use Only