________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
સુસેના માત નમે નર જાત મિલી બહુ ઘેરે કહે નય શુદ્ધ ધરિ બિહુ બુદ્ધ જિતાવની નાથ સેવક તેરો / ૩ / અભિનંદન સ્વામી લિધે જશ નામ સરે સવિ કામ ભવિક તણે વનિતા જસ ગામ નિવાસી કે ઠામ કરે ગુણ ગામ નરિંદ ઘણો હે મુનિશ્વર ભૂપ અનુપમ રૂપ અકલ સ્વરૂપ જિદ્ર તણો જ કહે નય પ્રેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે કે મેઘ નરિદ મલ્હાર વિરાજિત સોવનવાન સમાન તજ ચંદ સુચંદ વદન સુહાવત રૂપ વિનિર્જિત કામ તનુ કર્મકી કેડી સવે દુખ છેડી નમે કરડી કરિ ભક્તિ | વંશ ઈશ્વાકુ વિભૂષણ સાહિબ સુમતિ જનંદગએ મુકિત
પી હંસાદ તુલ્ય રંગ રતિ અર્ધ રાગરંગ અઢિસે ધનુષ ચંગ દેહ પ્રમાણુ હે | ઉગતા દિણદ રંગ લાલકેસુ કુલ રંગ રૂપ છે અનંગ ભંગ અંગ કેરેવાન છે | ગંગ તરંગ રંગ દેવનાથહિ. અલંગ જ્ઞાનકો વિલાસ રંગ શુદ્ધ જાકે ધ્યાન હે ! નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુસ્વામિ ધીંગ દિજિએ સુમતિ સંગ પદ્ધ કેરે જાણ છે કે ૬ / જિણુંદ સુપાસ તણા ગુણ રાસ ગાવે ભવિ ભાવ આણંદ ઘણે | ગમે ભવપાસ મહિમા નિવાસ પૂરે સવિ આસ કુમતિ હણે એ ચિંહુ દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ ની સાસ જિતેંદ્ર તણે કહે નય ખાસ મુનીંદ્રસુપાસ તણે જસ વાદ સદૈવ ભણે છે II ચંદ્ર ચંદ્રિકા સમાન રૂપ સૈલસે સમાન દેહ ધનુષમાન દેહ પ્રમાણ છે. ચંદ્રપ્રભુ સ્વામી નામ લીજીયે પ્રભાત જામ પામીયે સુખ ઠામ ઠાણ ગામ જસનામ છે , મહાસેન અંગજાત લમણાભિધાન માત સવિજગ જંતુ તાત ચંદ્રસમકાંત હે, કહે નય છડી વાત ઠાઈયે જે દિનરાત પામીયે તે સુખ સાત દુખકે ભીજાત હૈ II & II દૂધ સિંધુ ફેન પડ ઉજલે કપુર ખંડ ધેનુ ખીરકે મંડ વેત પદ્મ ખંડ છેગંગા
For Private And Personal Use Only