________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહેબ, એ સમ દેવ ન જેરે છે ૧ છે જેહને નામે નવનિધિ પામે, મુક્તિ વધુ તસ કામે છે સુરનર નારી બે કરજેડી,આવીને શીરનામેરે છે કે પ્ર૦ ૨ | તેહ તણે સુપસાય હરખે, ગુણઠાણું સુવિચાર બંધ ઉદય ઉદીરણા સત્તા, ભાખી પર ઉપગારે પ્રભુ છે ૩ | શાપુર મંડણ શાંત જણેશ્વર, માહમાં મહિયલ ગાજે છે પાસ ચિતામણિ ચિંતા ચરે, સહસ ફણે જિનરાંજેરે છે પ્રભુ છે ૪ ૫ કેસર ચંદન મૃગમદ ઘેલી, પૂજે જે નરનારી ભાવના ભાવે જિનવર આગે, તેહની દુર્ગત વારી રે આ પ્રહ છે પ ા તપ ગચ્છનાયક પુણ્યપુર, શ્રી વિજય દેવ સુદિ તાસ પટ્ટધારક કુમતિ વારક, શ્રી વિજયપ્રભ મુણિદરે છે પ્રય છે દ સકલ પંડિત શિર મુગટ નગીન, કપુરવિજય ગુરૂ શીસ મણિવિજય બુધ ઈણિપરે જપે, પુરે સંઘ જગીસરોઝ૦ nછા ઇતિ શ્રી ચતુર્દશ ગુણ સ્થાનક સંપૂર્ણ છે
છે જ્ઞાનન વારિત્રનું સ્તવન. .
1 દુહા | શ્રી ઈંદ્રાદીક ભાવથી, પ્રણમે જગગુરૂ પાય છે તે પ્રભુ વીર જીણુંદને, નમતાં અતિસુખ થાય છે ૧ જ્ઞાન દર્શન ચારિત્રને, કહું પરસ્પર સંવાદ છે ત્રિક જોગે સિદ્ધિ , એ પ્રવચન વાદ છે ૨ સમકિત ગુણ જસ ચિત્ત રમે, તેહને વાદાવવાદ | સમુદાયથી એક અંશ ગ્રહી, મુખ્ય કરે તિહાં વાદ તા.
છે ઢાલ છે ૧ મે લલનાની છે એ દેશી મા - જ્ઞાનવાદી પહેલે કહે, ત્રિભુવનમાં હું સાર લલના આ નય નિક્ષેપ પ્રમાણને, ચઉ અનુગ વિચાર લલના મે ૧ જ્ઞાન ભજે ભવી માણીયા છે એ આંકણી છે સપ્તભંગી ષટ દ્રવ્યનું,
For Private And Personal Use Only