________________
૨૪]
जैन साहित्य संशोधक
[खंड ३
મલીને શ્રી જિનપ્રતિમાના પાઠ નવા ઘાલીને સૂત્ર ડોહળી નાખ્યું છે. એ રીતે પિતાના છીદ્ર ઉઘાડવાના મતલબ સારું મોટા પુરુષ ભવ ભીરૂને ચાર ઠેહેરાવે છે, બોલે છે. પણ સાવજાચાર્યની પરે અનંત કાલ રજલયે. સાવજ જાચાર્યે એવા વચન મિશ્ર ભાષાઈ બેલી ને તીર્થકર શેત્રના દલવાડા વિખેરીને અનંતે સંસાર વધાર્યો. તે જે કંઈ મોટાને ચાર ઠરાવીને એ સૂત્રને ઉથાપત્યે તેહની સી વલી થાયે. તથા વલી કેઈ ઇમ બેલે છે જે મહાનિશીથ સૂત્ર સભા સમક્ષ વંચાય નહીં ઈમ કહે છે. તેહને ઉત્તર ઇમ જે નકારના મંત્રાક્ષર છે તે પ્રગટ ન વાંચીયે ન બોલીયે. તે મંત્ર ન વેચે એને અડકે નહી. તથા ચોથા આરાના સાધુની આવી મેટી આલયણ છે. તે પાંચમા આરામાં થઈ શકે નહીં. એને પણ અડકે નહીં. તથા વલી બેલે છે જે માટે અસમંજસ વાતો છે તેથી વંચાયે નહી. પણ એવી વાત માંહે નથી. નિકેવલ સાવદ્ય આરંભ રહિત મુનિ માર્ગની વાત છે અને આજ વર્તમાનમાં મુનિમાર્ગ પાલી શકાય નહી તેવારે જિનપડિમાને આધાર ગ્રહીને, અનંતે લાભ બહુ લાભ વર્ણવીને, બહુ પૂજા કરીને, સાવદ્ય વ્યાપાર આરંભ પોતે આદરી બેઠા. તે કહે છે દેહરા ઉપર ઊપરી રહેવું, તીર્થ ઊપર ઊપરી રેહેવું, પત્થરની ખાણ કઢાવવી, પત્થર ફેડાવવા, ચૂના છેહની ભઠ્ઠી પકાવવી, ઇટને નીવાહ પકાવ, કાચા પાણીયે છે ગાર કરાવવી, દેહરા ચણાવવાં, ધર્મશાલા ઉપાશ્રય બણવવાં, જિનપૂજા, દેવદેવીને કારણે ફલલ ચુંટાવવાં, પ્રતિષ્ઠા અંજનસિલાકા દસ દિગપાલના ભૂત બલી રંધાવવા, પૂજા ભણવવી, સંઘના આગેવાન થઈને સાજવું. ઈત્યાદિ સાવદ્ય આરંભ તે બહુ લાભ અનંત લાભ પેકારી ઘણી ઘણી પુષ્ટી કરીનેં આચાર્ય ઉપાધ્યાય સાધુ તેમણે આરંભ વ્યાપાર અંગીકાર કરીલી૦.. .........કરાવે, ધ્વજ કરાવે, વજ કલસ દંડ સહિત જિનપ્રાસાદ કાર પણ મુનિ પણુનિ... .એવી વાત... .. ...થમાં છે માટે સ.............નાની ઉઘડે અને આજીવીકાનંદ થાયે માટે સભા સમક્ષ વાંચવાની ના કહે છે. તે સર્વે હકીગત ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા અધ્યયનમાં છે. મહાનિશીથસૂત્ર માટે રત્ન છે. એ રત્ન છે પણ જિનપડિમાના હેવી પ્રતિમાના પાઠ માટે ઉત્થાપ્યું માન્યું નહિ. અને માનનારા તેમણે પિતાની આજીવીકા ઘટે માટે સભાસમક્ષ વંચાય નહીં એનો ભરમ ઘાલીનેં વાંચ્યું નહીં. પણ સંઘ શ્રાવકે પૂચ્છયા પ્રમાણે જેહવી વાત એ સૂત્રમાં છે તે પ્રમાણે લખ્યું છે. સાવજાચાર્યની પરં અમુક સંસાર વધારે નથી.
પ્રથમ અધ્યયનનું નામ શલ્ય ઉદ્ધારણું. એ અધ્યયયના પાના ૭ છે. સત્યઉદ્ધરણને અર્થ એ જે જિમ પગમાંહે કાંટે ભાગે તે તેહનું સાલ છે પણ આખા શરીરને વેદના કરે તિમ જીવે પાપ કર્યો હોય તે શલ્ય મેટાની સામે પ્રગટ કહીને નિંદીને આલેઈને ખમાવીને પાપ રૂપ રવ ..... કાંટે કાઢીને નિરૂગ થઈ ને પરભવ સમારે તેમનું નામ શલ્ય ઉદ્ધરણું કહીયે. એ અધ્યયનમાં જીવને અઢાર પાપ બાંધવાના સ્થાનક કહ્યા છે. હવે પ્રથમ શલ્યઉદ્ધરણ થાવાને ઉજમાલ થઈને તિથી વાર નક્ષત્ર યોગ કરણ ચંદ્રબલ અઠ્ઠમ તપ પારણું કરીને સર્વ શ્રમણ સંઘ મુનિ
Aho! Shrutgyanam