________________
४००
जैन साहित्य संशोधक
जैन ऐतिहासिक चर्चा
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત જીતકલ્પભાષ્ય
દુઃષમાંધકારનિમગ્ન જિનપ્રવચનપ્રદીપ એવા શ્રીજિનભદ્રગણુ ક્ષમાશ્રમણ વિરચિત જીતપસૂત્ર જે અમે સ'પાદિત કરી પ્રકાશિત કર્યું છે તેની પ્રસ્તાવનામાં અમે એ ધ્વનિત કર્યું હતું કે સુપ્રસિદ્ધ વિશેષાવશ્યક ભાષ્ય ઉપરાંત ખીજાં પણ ભાગ્યે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કરેલાં હોય તેવું અનુમાન થાય છે અને તે અનુમાનના સમર્થનમાં અને નિશીથસૂત્રભાષ્યને નિર્દેશ કર્યાં છે. એક વિદ્વાન મુનિવરે જીતકલ્પભાષ્ય પણ સ્વયં એ સૂત્રકાર ક્ષમાશ્રમનું કરેલુ છે એ ખાખતનાં ચાસ પુરાવે ખેાળી કાઢળ્યેા છે, જેની નોંધ અહિં લઇએ છીએ. ઉક્ત જીતકલ્પસૂત્રનુ પુસ્તક અમે એ મુનિવરને ભેટ મેકલ્યું તેની પહેાંચ લખતાં તેઓ જણાવે છે કે
[ રણંક ફ્
“ આપે મેાકલાવેલ જીતકલ્પની અને મુકેા મળી હતી. સાથે જેમના નામની યુકે મેાકલાવી હતી તે તેમને આપી દીધેલ છે. આપે મેકલાવેલ સ્નેહ-ભેટણા માટે જેટલેા આનંદ પ્રદશિત કરૂં તેટલેા એછે જ છે. આપની વિદ્વતા ભરી પ્રસ્તાવના વાંચી અત્યંત આનદ થયા છે. તેમાંની એક વાત માટે આપનું ધ્યાન ખેચુ' છું..
મેં જીતકલ્પ ભાષ્ય પૂર્ણ વાંચેલ નથી પણ જેટલુ વાંચ્યું છે તેટલામાં એક ગાથા આવી છે તે ઉપરથી ચેાક્કસ જણાય છે કે તે ભાષ્ય સ્વપજ્ઞ છે. ભલે તેના નિર્દેશ ચૂર્ણિકારે નથી કર્યો.
तिसमयहारादीणं गाहाणदृण्ह वी सरूवं तु ।
रियो वा जह हेट्टाssवस्सए भणियं ।। ६१ ।।
આ ગાથા જી. કે. ભા. માં ૬૧ મી છે. તે અવધિજ્ઞાનના વર્ણન પ્રસંગે આવે છે. નિયુક્તિની આઠ ગાથાએ મૂકી છેવટે કહે છે કે “ જેમ નીચે આવશ્યકમાં કહ્યુ છે તેમ વિસ્તારથી વર્ણન કરવું.”. અન્ય આચાર્ય કૃત ભાષ્ય હાંત તેા તેમને કૈટ્ઠા શબ્દ કહેવાની જરૂરત ન જ હાય એ આપ સ્વય' જાણી જ શકે.
Aho ! Shrutgyanam