________________
મંત્ર ૪ ]
कलिंगना चक्रवर्ती महाराज खाखेलना शिलालेखनुं विवरण
[ ૩૬ ૧
એવા લેખામાંથી જેટલા લેખે આજ સુધીમાં અહિં મળી આવ્યા છે તેમાં કલિંગ ચક્રવતી મહારાજ ખારવેલના લેખ, જે હાથીગુફા લેખ ”ના નામથી પ્રસિદ્ધ છે તે અંગ્ર ગણ્ય છે. એથી જુના, નાનકડા મો લેખા ખાદ કરીએ તેા, ફકત મહારાજ અશાકવાળા શિલાલેખ “ ધર્મલિપિ ” છે અને ઐતિહાસિક ઘટના તેમ જ જીવનચરિત્રનું વર્ણન પૂરું પાડનાર ભારતવર્ષના આ સૌથી પહેલા શિલાલેખ છે.
આ લેખ ઉડીસા ( ઉત્કલ )ના ભુવનેશ્વર તીર્થની પાસે ખંગિરિ-ઉદયગિરિ પર્વત ઉપર એક પહેાળી શુક્ા ઉપર કાતરવામાં આવેલા છે. પહાડમાં કારી કરીને અનેક આસરીવાળાં મકાન-જૈનમંદિર તેમ જ જૈન સાધુએ વાસ્તુ ઉપાશ્રયરૂપ શુક્—ગૃહ ત્યાં જુના વખતથી મનેલાં છે. એક એવા જ મહેલ પણ પર્વત કેરીખનાવવામાં આવેલ છે. એમાંથી કેટલાંક મકાના ઉપર વિક્રમ સવત પહેલાં લગભગ ૨૦૦ વર્ષના સસ્કૃત અક્ષરી કે, જેને બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે, તેવડે પ્રાકૃતભાષામાં લેખા કાતરી કાઢેલા છે. એ બધા મકાનને ત્યાં શુક્' અર્થાત્ ગુફા કહે છે. એક એવી એ માળની શુક્ા (ખરી રીતે મકાન ) ખારવેલની પટરાણીએ કરાવેલી છે. જેને તે પ્રાસાદ ’ કહેછે. મહારાણીએ એ ગુફા કલિ ́ગના શ્રમણેા માટે કરાવી હતી. લેખમાં મહારાણીના પિતાનું નામ છે અને પતિશ્રી ખારવેલને “કલિંગચક્રવતી ” કહેવામાં આવ્યા છે. હાથીશુક્ા લેખમાં જે ઇતિહાસ આપવામાં આવ્યે છે, તે ઉપરથી મહારાજ ખારવેલ ખરાખર ચક્રવતી સિદ્ધ થાય છે. તેથી જ મે' ઇંગ્રેજીમાં એએને Emperor કહેલ છે અને પુરાતત્ત્વજ્ઞ ડૉક્ટર વિન્સેન્ટ સ્મીથે એ કથન સ્વીકારી લીધું છે.
*
હાથીણુંફા એ નામ આધુનિક છે. આ ગુફા કારીગીરી વિનાની ખેડાળ છે. એમ જણાય છે કે તે ખારવેલના પહેલાથી હતી અને કોઇ કારણને લીધે વિશેષ માન્ય તેમ જ પ્રતિષ્ઠિત હશે, તેથી જ તેના ઉપર આ બહુ લાંખે પહેાળા લેખ લખવામાં આવેલા. કેટલાક અÀામાં લેખ ગળી ગયા છે. કેટલીક પ‘ક્તિઓની શરુઆતના ખારેક અક્ષરા પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગયા છે, અને કેટલીક પ ́ક્તિઓમાં વચ્ચે વચ્ચે અક્ષરા એકદમ ઉડી ગયા છે અને કયાંક પાણીથી ઘસાઇ ગયા છે. કયાંક કયાંક અક્ષરની કાતરણી વધી ગઇ છે; અને જલપ્રવાહ તેમ જ ખીજા કારણેાથી ભ્રમેત્પાદક ચિન્હા ઉત્પન્ન થઇ ગયાં છે. કયાં સુધી ટાંકણાની નિશાની છે અને કાં કાલકૃત ભ્રમ-જાલ છે-એના ઉકેલ કરવા એ જ આ લેખનું રહસ્ય છે. કાળ પત્થરને પણ ભરખે છે, અવતારોની પણ કીર્તિના લેપ કરી દે છે. તેથી ખારવેલના ઇતિહાસને થોડાક લેપ થઇ જાય તેમાં કાંઇ આશ્ચર્ય નથી. આશ્ચય અને આનંદની વાત તે એ છે કે બે હજાર વર્ષ પછી પણ એ લેખ કાઈ પણ પ્રકારે અસ્તિત્વ ધરાવે છે, અને એ કે એમાં જોડાઈ જવાથી સરસ્વતીના પ્રસાદ વડે ખીજક કાંઈક ખેલવા માંડયું અને ચકી રાધનાર કાળબ્રહ્મ કાંઈક કહેવા લાગ્યા.
જો કે ઇતિહાસ સંશેાધકને આ લેખની જાણ્ સ વર્ષ પહેલાં પણ હતી. પરન્તુ આ લેખ સન ૧૯૧૭ પહેલાં પૂરેપૂરા વાંચી શકાયા ન હતા. પાદરી સ્ટિલ'ગે આ લેખની
19
Aho ! Shrutgyanam