________________
૨૧૨]
जैन साहित्य संशोधक
[વક રૂ
મતનું ખંડન કરે એવા પડતાને મળતાં એ ડરતા હતા.૮૬ મહાવીરના પક્ષકાર જવાબ આપે છે કે પ્રથમ, મારા ગુરુ ખીજાએ કરે છે એમ પાતે જેને સત્ય માને છે એને કેવળ મેધ કરે છે અને પાખંડી મતાના તિરસ્કાર કરતાં છતાં એ એ. મતે ધરાવનારને તિરસ્કારતા નથી ખીજું એએ પ્રામાણિક અને ચે।ગ્ય પ્રતિપક્ષીઓને મળવાની કદિ ના પાડતા નથી અને પેાતાના મત માટે લેાકેાનાં દિલ જીતવાના પ્રયત્ન કરતાં જાતે દંભરહિત છે.
૪. આજીવકાના ઇતિહાસ--આવિકાને પૂર્વતમ ઉલ્લેખ ગયા પાસેના ખર્મર નામના ડુંગરા ઉપરની ખડકમાં કાતરી કાઢેલી એ ગુફાઓની દિવાલે ઉપર કાતરેલા એક ટુંકા લેખમાં આવે છે. એમાંના જ લખાણ પ્રમાણે એ મહારાજા શાકના રાજ્યના તેરમા વર્ષમાં અર્થાત્ ઇ. સ. પૂર્વે ૨૫૧ ની સાલમાં કોતરાયેલા છે. તે આમ છે. ‘રાજા પ્રિય સ્સીએ, પેાતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ચુકા આદિવકાને અર્પગુ કરી’
બીજો ઉલ્લેખ એના એ જ મહારાજા અશોકના સુવિખ્યાત શાસન-રસ્તંભેામાંના સાતમા ઉપર ઈ. સ. પૂર્વે ૨૩૬ એટલે કે એના રાજ્યના ૨૮ મા વર્ષમાં કાતરેલા લેખમાં આવે છે. એ આમ છે;
6
મેં ચેાજયું છે કે મારા ધર્મમહામાત્રા બૌદ્ધ સંધના તેમજ બ્રાહ્મણાનાં આવિકાનાં, નિગ્ન્થાના અને વાસ્તવમાં જુદા જુદા તમામ પાખંડીનાં કાર્યોમાં વ્યાપ્ત થઇ જશે.'
એક બીજો પૂર્વકાલીન ઉલ્લેખ, નાગાર્જુનની ડુંગરા ઉપરની ખડકમાંથી કાતરી કાઢેલી ત્રણ ગુફાઓની દિવાલેા ઉપર અશાકના ઉત્તરાધિકારી દશરથના રાજ્યના પ્રથમ વર્ષમાં અર્થાત્ ઇ. સ. પૂર્વે ૨૨૭ ની સાલમાં કાતરાયલા શિલાલેખમાં૮ આવે છે. એ આમ છે. આ ગુઢ્ઢા મહારાજા દશરથે ગાદીએ આવ્યા પછી તરત જ, ચંદ્ર સુરજ તપે ત્યાં સુધી નિવાસસ્થાન તરીકે વાપરવા માટે સંમાન્ય આજીવિકાને અર્પણ કરી હતી.
"
આ પછી ઇ. સ. ના છઠ્ઠા સૈકા પર્યંત આવિકાના કાઇ ઉલ્લેખ આપણને મળતા નથી. એ સૈકામાં, પ્રાયઃ ઇ. સ. ૫૫૦ ની સાલમાં વરાહિમહિર પોતાના બૃહજ્જાત૩૮૯ અને લઘુજાતક ૦ નામના જયે।તિષના ગ્રંથામાં સાત પરિવ્રાજક વર્ગોમાંના એક તરીકે એમનું નામ લે છે. એ સાત તે આઃ (૧) શાક્યા વા રક્તપટા ( રાતા ઝભ્ભાવાળા પુરૂષ ), (૨) આવિકા વા વ્યાખ્યાકાર ભટ્ટોપલ૯૧ સમજાવે છે એમ એકદંડીએ; (૩) નિર્ગન્થા વા જૈન સાધુએ, (૪) તાપસેા વા વન્યાશના ( વનફળ ખાનારા ) અર્થાત્ વાનપ્રસ્થ તરીકે રહેતા ત્રીજા આશ્રમવાળા બ્રાહ્મણેા; (૫) ભિક્ષુએ અર્થાત ઘરબાર વગર પરિવ્રાજક તરીકે ફરતા અને ભાષ્યકારના કહેવા પ્રમાણે મીમાંસા પદ્ધતિને અનુસરનારા ચતુર્થાંશ્રમના બ્રાહ્મણેા (૬) વૃ શ્રાવકા; અને (૭) ચરા, જે પણ એ પ્રકારના પરિત્રાજક સન્યાસીએ હાવાનું જણાય છે. વરાહ મિહિર કહે છે કે મનુષ્ય પેાતાની કુંડળીના સૂચન અનુસાર આમાંના એકાદા વર્ગમાં દાખલ થવા નિર્માયેલા છે એ હકીકત ઉપરથી સ્પષ્ટ છે કે એના સમયમાં આ સાતે વર્ગના તપસ્વીએ અને એથી કરીને આજવા પણ વાસ્તવિક રીતે અસ્તિત્વમાં હતા.
નવમા સૈકામાં આવિકાનું અસ્તિત્વ ચાલુ હતું એ વિષે આપણી પાસે મહાન જૈન ટીકાકાર શીલાંકની૯૨ સાક્ષી છે અને આઝવકાની અને દિગંબર જૈનેની એકરૂપતાની રસ પડે એવી હકીકત અહીં આપણને પહેલીવાર મળે છે. મહાવીરતા ચતુર્થાંમાને વિષે સૂત્રકૃતાંગમાં ૩ કેટલાકેાએ લીધેલા
૮૭, ઇ, એ, ૨૦, ૩૬ ff; સ્મી.
૮૬ જૈ. સુ. ૨, પૃ. ૪૧૨, §§ ૧૫-૧૮ અને રૃ. ૪૧૩ §§ ૧૯-૨૫ એ ૧૫૫; ૮૮ ૪૦ એ॰ ૨૦, ૩૬૧, ff સ્મી૦ ૦ ૧૪૫, ૮૯, ૧૫, ૧, ૯૦, ૯, ૧૨, ૯૧ આશરે ઇ. સ. ૯૫૦ હર. આશરે ઇ. સ. ૮૭૬ ૯૩, જે સૂ, ૨. ૨૬૭
Aho ! Shrutgyanam