________________
બ૦]
जैन साहित्य संशोधक
રને ભિક્ષા ખાસ અધિકાર અસંયમના પતનને પામે એ કાળજીથી એમણે વળી ભિક્ષુઓ માટે ખાસ તૈયાર કરેલા ભેજનના સ્વીકારનો પણ નિષેધ કર્યો. બીજા પક્ષે ગસાલે આ યામને ઈન્કાર કર્યો.
વળી, જ્યારે સર્વ તાપસે એક મત હતા કે દેહ ઉપરાંત કોઈ પણ અન્ય મિલ્કત તાપસે ન રાખવી જોયા છે ત્યારે મહાવીર ભિક્ષાનના સ્વીકાર માટે શિક્ષાપાત્ર રાખવાની છૂટ રાખી. આ છૂટના ન્યાયીપણાને ગોપને નિષેધ કર્યો, કારણ તાપસ એ હેતુ માટે પિતાના હાથને ઉપયોગ કરી શકે અને કો જોઈએ. ખેરાકળ બે હાથ જોડીને બનાવેલા બેબાક્ષી પાત્રમાં સ્વીકારો જોઈએ અને આ કરતી પાત્રમાંથી ચાટી જ જોઈએ. આથી કરીને આ કડકતર નિયમ પાળનાર તપસ્વીઓ હાથ ચાટ' (
૧)છના નામે ઓળખાતા. એમ છતાં જે માંદા સાધુ માટે અન્ન જોઈતું હેય. તે એ ઝહીના વાસણમાં લઈ જવાનું હતું. મહાવીરે આ વર્તન વિષે વાંધો લીધેલો કારણ એથી ગહીના વાસણમાંના કોઈ જીવની હિંસા થવાનો ભય હતો
આ સંબંધમાં વસ્ત્રના પ્રશ્નના નિરૂપણ ઉલ્લેખ કરવા જેવો છે. (પાર્થ જેવા) કેટલાક તામસ કાવરણ વાપરવાની પરવાનગી આપતા; બીજા કેવળ કમી ન કરી શકાય એવા લધુતમ કટિ બાનની જ પરવાનગી આપતા; જ્યારે વળી બીજાઓ સદંતર નાગા ફરતા. મહાવીરના નિકટના અને યાયીઓ વા નિગ્રન્થ બીજા વર્ગમાં આવતા જણાય છે. તદનુસાર ગેલાલે એમને “એક ચિંદરડા વાળા માણસ' વાહક કહ્યા છે અને પિતાના લોહિત વર્ગમાં મુક્યા છે. પોતાના નિગ્રન્થને લંગાટ થતી ટ આપતાં મહાવીરે પોતાને માટે સર્વ વનો પરિત્યાગ કરેલો હતો. આ બાબત વિષે એમની અને ગાસાલની વચ્ચે કંઇ ભેદ ન ; બને અચેલક અથવા “નવ ' વર્ગના ભિક્ષુઓ હતા. ખરેખર, એ પ્રાયઃ સંભવિત છે કે આ બાબતને વિષે મહાવીર ઉપર ગોસાલને પ્રભાવ પડે હેય. કારણ જૈન ધર્મશાસ્ત્રમાં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમ જ્યારે મહાવીરે તપસ્વી જીવનને અંગીકાર કર્યો ત્યારે એ પાર્શ્વના સવા સમાજમાં દાખલ થયા હતા; એ જીવનના બીજા વર્ષમાં જ એમને ગેસાલને સમાગમ થયે. લગભગ તેજ કાલે એમણે નિતાંત નગ્નતાના કડકમાં કડક પાલનને રવીકાર કર્યો. એ સંગ સૂચવે છે કે મહાવીર એ આચારને ગોસાલ પાસેથી અંગીકાર કર્યો અને ગસાલના દંભ કરીને પાછળથી છેવટનો વિશ્લેષ ઉત્પન્ન ન હતો થયો ત્યાં સુધીના એમના સાહચર્યની ગાંઠ બનેલી તે આજ બીના. એમ છતાં એ સંભવિત જણાય છે કે નિષ્ણન્ય સમાજમાં સામાન્ય નિયમ લંગોટી પહેરવાનો હતો અને નિતાઃ નમતાનો સંપ્રદાય ગોસાલની ટાળી જેણે પકિના સમ સમૂહમાં રચેલ આજીવ વિષેને ગેસાલનો સિદ્ધાંત અંગીકૃત કર્યો હતો અને જે એથી કરીને આજીવિક તરીકે ઓળખાતી હતી, તેનામાં જ પ્રવર્તમાન હતો.
આ મુદ્દા ઉપર બૌદ્ધ વિનયપિટકમાં99 એક બેધદાયક વાત કહેલી છે. એક સમયે જ્યારે બુદ્ધ સાવલ્લીમાં રહેતા હતા ત્યારે એમને અને એમના ભિખુઓને વિશાખા નામની એક ધનવાન સ્ત્રીએ પિતાને ઘેર ભજન લેવાનું આમંત્રણ કર્યું હતું. ભોજન તૈયાર થતાં એણે પિતાની દાસીને અતિથિઓ બેલાવી લાવવા મેલી. રસ્તામાં વરસાદનું એક સખત ઝાપટું પડયું અને બુદ્ધના નિવાસે પહોંચતા એણે જોયું તો ભિખુઓ નવ થઈ વરસાદની મઝા માણતા હતા. કંઈ ભૂલ થયેલી ધારીને
એ પિતાની શેઠાણીને ખબર આપવા પાછી ગઈ અને કહ્યું કે મને દર્શાવવામાં આવેલી જગાએ કઈ ભિખુઓ નથી; ત્યાં તો આજીવિકા છે. અલબત્ત આ ગેરસમજતી દુર કરવામાં આવેલી; પરંતુ સાવથીમાં
છે જે. સૂ, ૧, ૫૭ પાદનોંધ , અને ૨, ૨૬૭, પાનધ ૨. ૨ દી. નિ૧૬૬; ૩ ૨૨૭; ૭૩ જ, સુ, ૨, ૩૦૩, ૭૪ જ, સૂ. ૧, ૭૩. ૭૫ પૃ. ૧૯, ૭૬. પૃ. ૨૪. ૭૭, પૃ. ૧ ૨; વિ.પિ. તરજુમે ૨. ૨૧૬ ft
Aho ! Shrutgyanam