________________
જૈન સાહિત્ય સંશોધક
Aho! Shrutgyanam
ગુજરાત પુરાતત્વ મંદિર (અમદાવાદ)ની પ્રબંધસમિતિ ખુરશી ઉપર બેઠેલો: (ડાબી બાજુથી) ૫. સુખલાલજી; અ, રામનારાયણ વિ. પાઠક; આચાર્ય જિનવિજયજી;
અ. ધમૉનંદ કોસંબી; મેલવી અબુજફર નદવી; અ. હરિનારાયણ આચાર્ય. જમીન પર બેઠેલાઃ (ડાબી બાજુથી) પં. બહેચરદાસજી; મંત્રી રસિકલાલ છે. પરીખ; અ. ગોપાલદાસ પટેલ.
પાછળ વચ્ચે ઉભેલા: ચુનીલાલ પુ. બારેટ, પુસ્તકાલય સંરક્ષક,