________________
* ? ]
जैन धर्मप्रसारक समाए बजावेली जैन साहित्य सेवा
[ ૭૩
એસતે વર્ષે દરેક સભાસદે એપીસમાં આવીને નજરાણા ધરવાનું, શ્રા॰ સુદ ૪ થે મીટીંગ ભરીને જ્ઞાન વિષે ભાષણ કરવાનું, શુદિ ૫ મે જ્ઞાન પધરાવીને તેની ભક્તિ કરવાનું અને શુદ્િ૬ 3 જ્ઞાન પાસે પૂજા ભણાવવાનુ અને સાંજે સભાસદેવુ સ્વામી વચ્છળ કરવાનું સભાની લાબ્રેરીમાં મુકે! ભેટ આવવાનું કામ પણ ગયા વર્ષથી મુકેાની સંખ્યા વધવા માંડી.
આ
વર્ષથી ઠરાવ્યું.
વધારે શરૂ થયું તેથી તેમાં
ભાવનગરની 'જૈન ડીરેકટરી' તેને માટે ખાસ નીમાયેલી કમીટીએ તૈયાર કરી. તેના રિપોર્ટ તૈયાર કરીને સભા તરફથી છપાવવામાં આવ્યા.
પન્યાસજી આણુંદસાગર ( હાલશ્રી સાગરાનંદસૂરિ)ની જંગમ લાઇબ્રેરી માટે સભા તરફથી રૂ ૧૦૦)ના પુસ્તકા આપવાનું સ. ૧૯૬૨ના આસા સુદિ ૫ ની મીટીંગમાં ઠરાવવામાં આવ્યું–અને તેએ! સાહેબની સહાય વડે શાસ્ત્રી પગારદાર રાખીને ગ્રંથની ટીકા વિગેરે તથા સંસ્કૃત મૂળને
ટીકાવાળા ગ્રંથા તૈયાર કરાવવાનું ઠરાવવામાં આવ્યુ.
જૈન કન્ફરન્સને અંગે સભા મૂળથીજ દૃઢ લાગણી ધરાવતી આવી છે, દરેક કાન્ફરન્સ વખતે તેમાં ડેલીગેટા મોકલીને ભાગ લેવામાં આવ્યા છે; અને આ વર્ષે અમદાવાદમાં મળનારી ક્રાન્ત્રન્સમાં ડેલીગેટા મોકલી ભાગ લીધા હતા.
પાસવિવિધની બુક છપાવીને તેના અભિલાષીઓને ભેટ તરીકે મેાકલવાનું શરૂ કરવામાં આવ્યું, માસિકનું કદ પુ. ૨૨ થી ડીમી ચાર řારમનું કર્યું હતું તે આ વર્ષથી રાયલ ચાર ફારમનું કરવાનું ઠરાવવામાં આવ્યુ. લવાજમ રૂ. ૧ા ઠરાવવામાં આવ્યા.
સં. ૧૯૬૪ માહ વિદ ૧૦ની મીટીગમાં મી. ગીરધરલાલ આણુજીએ પાતાની પુત્રી માંઘીના લગ્નના સ્મારક તરીકે રૂ. ૫૦૦)સભાને અર્પણ કર્યાં અને તેના વ્યાજમાં યોગ્ય પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું. સં. ૧૯૬૪-૬૫ના વર્ષમાં સભાની સીલ્વર જ્યુબીલી ઉજવવાના પ્રસંગ પ્રાપ્ત થયેા. ભાવનગર ખાતે ભરાયેલી જૈનત્રે ક્રાન્ફરન્સના પ્રસંગ સાથેજ એ પ્રસંગ રાખ્યા હતા. તે પ્રસંગે કાન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઇ ભગુભાઇને માનપત્ર આપવામાં આવ્યુ હતું. સભાના પ્રમુખ મી. કુંવરજી આણુ જીએ સભાની કરેલી અપ્રતિમ સેવાની પણ ચાગ્ય કદર કરવામાં આવી હતી. આ મહેાત્સવ સંબધી સર્વ વિગત વાળા તથા જૂદા જૂદા વિદ્વાનાના ઉપયાગી લેખાવાળા જ્યુબીલી અંક પ્રકટ કરવામાં આવ્યા.
ભાવનગરમાં ભરાયેલી જૈન કાન્ફરન્સમાં પણ આ સભાના આગેવાનાએ ધણા આગળ પડતા ભાગ લીધે તેમાં સખાવત પણ બહુ સારી થઇ અને તે કાન્ફરન્સ દરેક રીતે ફત્તેહમદ થઇ.
ભાવનગર સ્ટેટના મુખ્ય દીવાન મે. પ્રભાશંકરભાઇ દલપતરામ પટણી સાહેબને નામદાર સરકાર તરફથી સી. આઇ. ઇ. ના ઇલ્કાબ મળતાં તેને માટે સ. ૧૯૬૬ના માગશર વિંધે ૧૦ મે ખાસ મીટીંગ ખેલાવી ખુશાલીનેા ઠરાવ કરી તેમના ઉપર મેકક્લ્યા. ( આ નામદાર મૂળથી જ સભા તરફ ધણા પ્રેમ ધરાવે છે અને સભા તરફથી જાહેર મેળાવડામાં એકથી વધારે વખત પ્રમુખ સ્થાને ખીરાજ્યા છે.)
ઉપધાન વિધિ છપાવીને તેના ઇચ્છકને ભેટ આપવવાનું ઠરાવ્યું.
સભાના ૩૫ માથી ૪૭ મા વર્ષ સુધી છ વર્ષના રિપોટ ભેગા બહાર પાડવામાં આવ્યા છે. અને છ વર્ષોંમાં ઘણા લાયક મેમ્બરાની સભામાં વૃદ્ધિ થઇ છે. ૪૦ મા વર્ષની આખરે તે સ ંખ્યા ૩૫૦ની થઇ.
Aho ! Shrutgyanam