________________
અંદ૨]
सकुंतला रास-स्फुट विवेचन
[ ૨૦૭
૧૨ નરવર-ઉત્તમ પુરૂષ. જઉજાઓ. આશ્રમિ-આશ્રમમાં અહુ તેણઈ-અમારે. છઠ્ઠી બંનેને લગાડી છે. હેલ-હેલાએ-તુરત. હણે-નાશ કરે. અરથ-અર્થ-કાજે ઈધણ–બાળવાનાં લાકડાં. જાઓજઈએ. હિંસા-હણવાનું. નિવારી-મૂકી દઈ-ટાળી, ધારી-જોઈ. સામહિઉ-સામ સંસંમુખ, પ્રા. સમુહનજર આગળ..
૧૩ મેલ્હી-મૂકી; લાજ-શરમ, હીયાસુ-હેડે, અણુસરી-રાખી. નિવડ–સં. નિકટ પાસે, સમિપ. અથવા નિવઈ (સં. નૃપતિ)ને નિવડ લખાયો હોય.
૧૪ અઈ-સંવ અતિ ઉછાહિ-ઉત્સાહ પામે. મચકુંદ-મુચકુંદ યા મુચુકુંદ એ નામનું વૃક્ષ તેનું ફૂલ કંદસં૦ કુદ-એક જાતનાં ફુલ સેવંત્રી-સં૦ સેમંતીનાં ફુલ. પાડલા-સંવ પાટલ-ગુલાબ.
૧૫ કેતકી-સંઇ એક જાતનું સુંગંધી ફુલ-કેવડે. કરણી-સં૦ કર્ણિકાર, કરેણનું ફુલ. જાઈ–સં. જાતિ. માલતીનું ફુલ. સુપરિમલે-સુગંધથી. મં૫-માંડવા. દાખ-દ્રાક્ષ. સાખ-કેરી. અબુલડાઆંબા. જિ-જે. સગલે-સઘળે-બધે.
૧૬ વિસામે-વિશ્રામ. આમાં શું ને સુ થયો છે. મલયગિરિનો વાયુ વાય છે. કિ–સં૦ દષ્ટિ, આંખ. મેલીય-ભેગી કરી. સંવ મિસ્ટ્ર-એકત્રિત કરવું. - ૧૭ તિ-અ૫૦; તહા પ્રા. તથા અંતરિ-વિ૦ અંતરિત, વ્યવહિત. ઠંદિ-વછંદથી અથવા સાભિપ્રાય-જાણી જોઈને. નરિંદઅ–નરેન્દ્રને, દેખતી-જતી.
૧૮ પભણઈ-બેલે. સુણિ-સુણ-સાંભળ, આજ્ઞાર્થક, પ્રિયંવદા અને પ્રિયંકરિ-એ બે શકુંતલાની સખીઓનાં વિશેષ નામ છે. કંઠ-મૂળ શકુંતલામાં કણ્વ છે. કુલપતિ-તાપસને મુખી, પ્રધાન સંન્યાસી. તાત-પિતા.
૧૯ નિમિત્ત-કારણ. ગુઉ-ગ. સરખાવો “ગયા પ્રધાન કાન્હડદે ભણ—કાન્હડદે પ્રબંધ ૧-૩૦, અર્જુન ગ્યાને રાય યુધિષ્ઠિર આણે છે બહુ શોક –ભાલણકૃત નળાખ્યાન ૨-૪. મિસિ-મિષે-મેષ કાઢી.
૨૦ પ્રાહુણઉ–સં. પ્રાકૃતિક પણે, મહેમાન, અતિથિ. મરાઠીમાં પાણે. અણુ ઊલખતી-નહિ ઓળખતી નહિ જાણતી; તેથી. ગિણિઉ-ગણે, આદર કર્યો. સં૦ ધાતુ ના. ચૂકી-ભૂલી, ચૂક કરી. ચાઉ-બરાબર.
૨૧ કુઉ-કેપ્યો. શાપઈ-શાપ આપે. તુરંત-તુરાવંત, સંત્યજાવ. ત્વરા સહિત, જલદી. નવપરણું–નવી પરણેલી. વીસારસ્યઈ-ભૂલી જશે. સહી–સં. ર દિ તે જ ખરેખર જરૂર–ખચિત. કંત-કાન્ત–ધણી.
૨૨ ઇસિઉં–સં -ઇસ્યુ-એવું. વહી-ચાલી સં૦ વદ ધાતુ, તાસુ-તેને. ખમિ-ક્ષમા કર. સં.
ધાતુ પરથી ખમ. ખિમા–નિવાસ સં. શનિવાર. ક્ષમાના સ્થાન, ક્ષમાથી ભરેલા. ખિમા-સંવ તમાં, સરખાવા ખમ. ક્ષ ના ઉચ્ચાર ફ+ જેવા શુદ્ધ થાય ત્યારે ન્ નું મહાપ્રાણત્વ ત ક માં મળીને હું થાય છે. જેમકે સં. સુમુક્ષ-પ્રા. બુહુફખા-ભૂખ સં૦ શિક્ષ-પ્રા. શિકખ-શીખવું; સં. ક્ષર પ્રાપફખાલ-પખાળવું.
૨૩ ખામઈ-ખમાવે, ક્ષમા માગે. ક્ષમ નું પ્રેરક ક્ષમ. નિય-સંનિષ-પિતાને. કીડીસ્યુંAડી સામે. કટકી-નાનું કટક-લશ્કર. કિસીકેવી. આ કહેવત હજુ સુધી ચાલી આવી છે કીડી પર ટક શું. સરખા હાંજી શી કટકી કીડી પરે, હાંજી રાખે ધર્મસ્નેહ.” મેહનવિજયકૃત નર્મદા સુંદરી સ દ્વાલ ૧૮-૬. કટકી સી કીડી ઉપરે, તૃણ ઉપર D કોઠાર તે જ કવિત, માનતુંગ માનવતી
Aho! Shrutgyanam