________________
દિ ૨]
सकुंतला रास
[૨૦૨
આકોસઈ કોઈ ડારી, ઋષિપતિ વિષવેલિ વધારી કુલ સીલ કલંક પ્રકાસઈ, અમ્લ સાથિ મ આવિસ દાસિઈ. જેઉ૦ ૭૭ ઈમ તરજી વિરજી બાલ, તપસી પહતા તતકાલ; સા સુંદરિ પાછી આવઈ, તવ ભૂપતિ વેગિ વરાઈ. જેઉ ૭૮ રે નીલજિ લાજ ઉવેખી, ઘટ પાપ ભરાઈ દેખી; ચું આવઈ આધી ઘાઈ, ઈણ વાત કિસીય સગાઈ. જેઉ૦ ૭૯
ઢાળ . સીંધૂઆ ઈમ સુણીય વયણ જિમ વાઘાત, ધડહડીય દસકોઈ ધરણિપાત, વલી થઈ સચેતન વાય જોગિ, નિરધારી વિલવઈ બહુય સેગિ. ૮૦ રે દેવ કિસી પરિ એહ કિદ્ધ, સઘલા દુહ સવિ પરિ આજ દિદ્ધ;
સ્યાં કીધાં પરભાવિયાં રે પાપ, જે ઉદયુ ઈણિભવિ એહ વ્યાપ. ૮૧ કઈ મેડી તરૂઅર તણીય ડાલ, કઈ ફેરી સરવર સજલ પાલિ; કઈ દીધી વિણ અપરાધ ગાલ, લીધા ફલ કેમલ કઈ અકાલ ૮૨ વિહઉ કીધઉ માય બાલ, તપ પંડયા મંડયા ફૂડ જાલ; સંતાપ્યા તપસી કઈ દયાલ, કઈ કરતાં ભેજન હર્યા થા. ૮૩ તે આવ્યઉ ઈણિ ભવિ અંતરાય, કરવઉ ફિવિ કેહવુ મઈ ઉપાય; તું માય ધરિણું દિઈ મુજઝ ઠાણ, જઈ સાચું સીલ તણ પ્રમાણે ૮૪ ઈમ સતીય વચન કિમ ફૂડ થાઈ, દેખતા પુહરી વિવરિ જાઈ; હા હા રાવ વિરચઈ લેકવુંદ, ચમકિલ ચિતઈ તતખિણ નરિદ. ૮૫ મહિમાહિ સીલતણુઈ વિનેદ, નાગેસરિ આણુ ધરિ અમેદ; દિન કેતા રાખી ભુવનવાસ, માની તિણિ બહિનિ કિરિ વિસાસિ. ૮૬ આસનઉ પ્રસવાવસર હવ, પહચાડઈ તાપસ પાસિ દેવ; સુર ભણઈ નહીં મનિ કિશુંય પાપ, પણિ ઋષિ દુર્વાસા તણું સાપ. ૮૭ કુલપતિ તે માનઈ વયણનાગ, સખી એ પણિ બલ્યુ શાપ લાગ; દિન પૂરે જનમ્યઉ તેજવંત, સુત દેખી હરખ્યા રિષિ તુરંત. ૮
વસ્તુ
જેણ અવસરિ, જેણુ અવસરિ, સરહ ઉપકંઠ; મુદ્રા પાઠ કર થકી, ઝલહયંતિ ધીવરહિં નિરખી, ગ્યઉ જવહરિ વેચવા રાય, નામ તિણિ સેઠિ પરખી; કરી દીધી તલવર તણુઈ, માછી અધ્યઉ તામ; નૃપ આગલિ વીંટી સહિત, મેહી કર પ્રણામ.
Aho! Shrutgyanam