________________
अंक २]
कुवलयमाला
[१९३
-
ટિપ્પણિઓ ૧ જુઓ, શાન્તિનાથ ચરિત્રની આદિમાં આપેલી નીચેની ગાથા–
वंदामि भद्दबाहुं जेण य अइरसियं बहुकहाकलियं ।
रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्त ॥ -પીટર્સન સાહેબે કરેલી સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકોની ગષણાનો ૫ મો રીપોર્ટ, પૃટ ૭૩. - ૨ જુએ, ધર્મસેનગણિએ પૂરેલા વસુદેવહિંડીના મધ્યમખંડની આદિમાંનું નીચેનું વાક્ય
तत्थ य किंचि सुयनिबद्धं किंचि आयरिय परंपरेण आगयं ततो अवधारितं मे ।
-पाटसननी त्रीने रीपोर्ट, . ૩ આ કથાઓને નામનિર્દેશ પતંજલિના વ્યાકરણ મહાભાષ્યમાં મળે છે. જેમ કે –
वासवदत्तामधिकृत्य कृताऽऽख्यायिका वासवदत्ता,
सुमनोत्तरा, उर्वशी । न च भवति भैमरथी । ४।३।८७ ૪ આને નામોલ્લેખ વસુદેવહિંડી વગેરે જૈન ગ્રન્થમાં મળે છે.
૫ આ કથનનો સંવાદી ઉલ્લેખ મેતુંગના પ્રબંધચિંતામણિના પ્રારંભના એક લોકમાં પણ દષ્ટિगोय२ थाय छे. नम:
भृशं श्रुतत्वान्न कथाः पुराणाः
प्रीणन्ति चेतांसि तथा बुधानाम् । ૬ પ્રમાણ માટે જુઓ વસુદેવહિંડીમાં નીચેનું અવતરણ
'सोऊण लोइयाणं......णरवाहनदत्तादोणं कहाओ कामियाओ लोगो एगंतेणं कामकहासु रज्जति । सोग्गइपहदेसियं पुण धम्म सोऊं पिनेच्छति य जरपित्तवसकडयमुहो इव गुलसकरखंडमच्छंडियाइसु विपरीतपरिणामो । धम्मत्थकामकलियाणि य सुहाणि धम्मत्थकामाण य मूलं धम्मो; तम्मि य मंदतरो जणो। तं जह णाम कोई वेजो आउरं अमयउसहपाणपरंमुहं ओसढमिति उब्धिययं मणोभिलसियपाणववएसेण उसहं तं पज्जेति। कामकहारतहितयस्स जणस्स सिंगारकहावसेण धम्म चेव परिकहेमि ।
-पाटर्सन त्रीने शपोर्ट, पृ. १६८ सालंकारा सुहया ललियपया मउयमंजुलल्लावा । सहियाण देइ हरिसं उवढा नववहू चे व ।।
-वसयमालानी प्रस्तावनामा. ૮ એ સારની એક બે પ્રતા મળી છે તે પરથી જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન અધ્યાપક અર્નેસ્ટ હૈયાને જર્મન ભાષામાં એ કથાનું બહુ સુંદર ભાષાંતર કરી પ્રકાશિત કર્યું છે. એ ભાષાંતર પરથી ગૂજરાતી ભાષાન્તર શ્રી નરસીભાઈ પટેલે કરેલું છે તે જૈન સાહિત્ય સંશોધકના બીજા ખંડમાં અમે પ્રસિદ્ધ કર્યું છે.
पालित्तएण रइया वित्थरओ तह य देसिवयणेहिं । नामेण तरंगवई कहा विचित्ता य विउला य॥ कत्थइ कुलयाई मणोरमाई अण्णत्थ गुविलजुयलाई । अण्णत्थ छक्कलाई दुप्परिअल्लाई इयराणं ॥ न य सा कोई सुणेइ नो पुण पुच्छेइ नेव य कहेइ । विउसाण नवर जोगा; इयरजणो तीए किं कुणउ ॥
Aho! Shrutgyanam