________________
जैन साहित्य संशोधक
[ અંક ૨
પંચ મહાવ્રત રૂપી તેની સ્થિર કર્ણિકાઓ છે, સદ્દગુણરૂપી તેના કેસર છે, શ્રાવક જનરૂપ મધુકર ( મર) સમૂહથી તે વીંટળાએલું છે, જિનરૂપી સૂર્યના તેજ (જ્ઞાન) થી તે વિકસિત થએલું છે, અને શ્રમના ગણરૂપી હજારે પત્રોથી તે
વિસ્તરેલું છે. ૬. હે સંઘરૂપ ચંદ્ર! તારે જય થાઓ [કેવો છે તે સંઘચંદ્ર?] તપ-સંયમ સ્વ
રૂપ મુગથી તે લાંછિત છે, અક્રિયા (નાસ્તિક) વાદ રૂપી રાહથી તે સદા અગ્ર
સિત છે, અને નિર્મલ સમ્યકત્વ સ્વરૂપ તેની વિશુદ્ધ સ્ના છે. ૭. દમ એટલે ઉપશમ તાન સંઘરૂપ સૂર્યનું જગતમાં ભ થાઓ. [કે છે
એ સંઘસૂર્ય ?] પરવર્થિક-અન્યદર્શનરૂપ ગ્રહની પ્રજાને નષ્ટ કરનાર તપસ્તેજ
એ જ તેની દીપ્ત કાંતિ છે, અને જ્ઞાન એ જ તેને ઉદ્યોત-પ્રકાશ છે. ૮. વિસ્તીર્ણ અને અભ્ય એટલે જ નહિ પામનાર એવા ભગવત સંઘરૂપ
સમુદ્રનું ભદ્ધ થાઓ. [કે છે એ સંઘસમુદ્ર?] ધૃતિ અગર બુદ્ધિરૂપ ભરતીથી તે વ્યાપ્ત છે અને સ્વાધ્યાય-અને ચાગ રૂ૫ મકર (જલચર જીવરાશિ) થી તે
પરિપૂર્ણ છે. -૧૪. સંઘસ્વરૂપ મહામંદરગિરિ (મેરુ પર્વત) ને વિનયપૂર્વક વંદન કરું છું. [ કે છે
તે સંઘ મંદરગિરિ ?] સમ્યગ દર્શન એ જ શ્રેષવાનું બનેલું, દઢ, રૂઢ, ગઢિ અને અવગાઢ૧ એવું, તેનું પીઠ છે, ધર્મ એ જ તેના ઉંચા શિલીલોથી શોભનારા અને ચમકનારા, ચિત્ર-વિચિત્ર ફૂટ ( શિખરે) છે સદભાવયુક્ત (સુરભિ) શીલ એ જ, તેનું સુગંધથી મહેકતું નંદનવન છે; જીવદયા રૂપી તેની સુંદર કંદરાઓ છે અને તે ઉત્સાહપૂર્ણ એવા મુનિવર રૂપી મૃગુંદ્રાથી ભરાએલી છે, કુતર્કને ઉછેદ કરનાર એવા સેંકડે હેતુઓ એ જ તેના ધાતુઓ છે, સમ્યગદર્શન એ જ, તેમાં રત્ન છે; લબ્ધીઓ એ જ ઔષધિઓવાળી ગુફાઓ છે, સંવર રૂપી શ્રેષ્ઠ જાલને વહેતે અખંડ પ્રવાહ એ જ તેને શોભાયમાન હાર છે. શ્રાવક જન એ જ, પ્રચુર શબ્દ કરનારા મેર હોઈ તેમનાથી તેની ખીણે ગાજી રહી છે, વિનયથી વિનમ્ર એવા પ્રવર મુનિવરે એ જ, કુરાયમાન વિજળીઓથી ચમકતા એવા તેના શિખરે છેવિવિધ પ્રકારના સદ્દગુણે એ જ, ફળો અને પુષ્પથી લચેલા કલ્પવૃક્ષોનાં તેનાં વને છે અને જ્ઞાન એ જ, શ્રેષ્ઠરત્નથી દેદીપ્યમાન અને કમનીય એવી વૈદૂર્યની બનેલી તેની વિમલ ચૂલિકા છે.
૧. દઢ એટલે નિષ્કપ-અચલ, રૂઢ એટલે ઘણા લાંબા સમયથી સ્થાપિત. ગાઢ એટલે સખત અવગાઢ એટલે ખૂબ ઉંડું ગએલું –ટીકાકારના કથન પ્રમાણે,
Aho! Shrutgyanam