________________
શંક ૨]
ऋषभ अने वर्द्धमान जिनस्तुति
[ ૧૨૭
ભા વાર્થ ૧ નંદુરબારમાં વસનારે એવો ભીમ નામે સંઘપતિ થયો જે જૈનધર્મિઓ માટે આધારભૂત જે
હતું અને તેને ડુંગર નામે સુકૃતી એવા પુત્ર હતા. ૨-૩ તે ડુંગરના વશમાં પ્રાગ્યા એટલે પરવાડ જાતિમાં પ્રસિદ્ધ એ ગુણરાજ થશે જેણે પદ
પ્રતિષ્ઠા આદિ સારાં કાર્યો કર્યા; તેમ જ શત્રુંજય, ગિરનાર, જીરાવલા, અને આબુ આદિ તિર્થોની
યાત્રાઓમાં પિતાના ધનને વ્યય કરી જન્મ સફલ કીધે. તેની સ્ત્રીનું નામ લખમાઈ હતું. ૪-૫ તેમને પુત્ર કાલૂનામાં છે જેણે અનેક સુકૃત કર્યા છે. એને જસમાઈ, લલિતાદેવી અને વીરાઈ
નામની ત્રણ સ્ત્રીઓ છે. એણે જિનમંદિર, જિનપ્રતિમા, જૈનપુસ્તક અને સંધ આદિ કાર્યો
નિમિત્તે ખૂબ વ્યવ્યય કર્યો છે અને દીનજને ઉદ્ધાર કર્યો છે. ૬-૭ એ કાલૂસેડે, મહીસમુદ્રનામના વાચકવર્યને ઉપદેશ સાંભળી, પતે ઉપાર્જિત કરેલા ધનના વ્યયથી
જ્ઞાનભંડાર સ્થાપ્યો છે અને તેમાં બધાં સૂત્રો ટીકાઓ સહિત લખાવી સંગૃહીત કર્યા છે. એના લખાવેલા આ ગ્રંથ ચિરકાળ સુધી વિદ્યમાન રહે. સંવત ૧૫૫૧ના આષાઢ સુદિ ૧૦ શુક્રવારના દિવસે આ પ્રતિ પુરી લખાઈ રહી.
મહોપાધ્યાય શ્રીમહીસમુદ્રના શિષ્ય ૫, કનકવિજયગણિની દેખરેખ નીચે આ પુસ્તક લખવામાં આવ્યાં છે. ઇતિ.
શ્રી સર્વ વિજ્ય વિરચિત આનન્દસુન્દર ગ્રંથમાંની ऋषभ अने वर्द्धमान जिननी स्तुति.
श्रीवृषभजिनस्तुतिः वृषभ चिरञ्जय रञ्जयः रञ्जयः रञ्जयमयरचकीर्तिचय । प्रणतसभासुरभासुरभासुरभासुरयमर्पय परेषाम् ॥१॥ सुदिनवितरणे तरणेतरणेतरणे भवोदधेर्विदधे । नरहरिचन्दनचन्दनचन्दनचन्दनमधीश गुणैः ॥२॥ सुकृतरसमयसमयः समयः समयन्नसाधनानाम् । यत्र सुधारय धारय धारय धारयास मयि नयनम् ॥३॥ विबुधानन्दन नंदननंदननंदनपरस्य महिमभरः। त्वयि जातरसा तरसातरसातरसादरं तदियम् ॥४॥ जयास सकलया कलया कलयाकलयावकाभकरचरण । अवनिसु नयनानयनानयनानयनानंदिजिनेंद्रनकम् ।।५॥
Aho! Shrutgyanam