________________
૪૪ ]
जैन साहित्य संशोधक
[વંડ રૂ.
ચિકિત્સાશાસ્ત્રરૂપ સ્યાદવાદમૃતના અંશ હોવાથી તે તસ્વપર (યકૃત છે. આ રીતે નયકૃત તે અંશેને સરવાળે છે.
પ્ર. નય અને સ્વાવાદને જૈનવૃતમાં ઘટાવવાં હોય તે કેવી રીતે?
ઉ. જેનશ્રુતમાંના કોઈ એકાદ સૂત્રને લ્યો કે જે એક જ અભિપ્રાયનું સૂચક હોય તે નબુત અને એવાં અનેક અભિપ્રાયોનાં સૂચક અનેક સૂત્રો (પછી ભલે તે પરસ્પર વિરોધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રુત. દાખલા તરીકે-“પvશે જેનgu વિજ ’ એ સૂત્ર . એનો અભિપ્રાય એ છે કે નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસુચક છે. એટલે નારકીજીવને ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારીજીવની સ્થિરતાનું વર્ણન કરનાર બીજ સૂત્રો .
प्र०-" णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पन्नता ? ૩૦- નોમ ! ગoમાં ત્રણ વાસસરસારું ૩ણે તે સાગરોવયારું
કિરે પન્નતા” (માવત કૃ૦ ૧૨, ૪૦ ૧ ૩૦ ૨). એ બધાં જ સૂત્રો જુદાં જુદાં નારકી પર નય વાક્ય છે અને એક સાથે મળે ત્યારે સ્વાવાદબુત બને છે.
પ્ર. ત્યારે એમ થયું કે એક વાક્ય એ નય અને વાક્યસમૂહ તે સ્યાદવાદ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કે શું એક જ વાક્ય સ્યાદવાદાત્મક અનેકાંતદ્યોતક ન હોઈ શકે ?
ઉ. હેઈ શકે.
પ્ર. કેવી રીતે ? કારણ કે એક વાક્ય એ કે એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કેઈ એક અંશને સ્પર્શ કરી શકે; બીજ અંશોને સ્પર્શ ન કરી શકે, તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદવાદશ્રત કેવી રીતે કહી શકાય ?
ઉ. અલબત્ત દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે પણ જ્યારે વક્તા તે વાક્યવડે એક અશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતા તે અંશ સિવાયના બીજા અંશેને પણ એક જ સાથે પ્રતિપાદિત કરવા ઈચ્છે ત્યારે તે ઇતરઅંશોને પ્રતિપાદનના સૂચક સ્માત શબ્દને વાકયમાં પ્રયોગ કરે છે અથવા તે સ્યાત શબ્દો ઉચ્ચાર કર્યા સિવાય પણ વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાયને ઉચ્ચારે છે ત્યારે તે વાક્ય સાક્ષાત અંશમાત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્થાત શબ્દ સાથે અથવા સ્યાત શબ્દ સિવાય જ ઇતર સમગ્ર અંશેના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાએલું હોવાને લીધે સ્યાદ્વાદબ્રુત કહેવાય છે.
પ્ર. વક્તા સ્યાત શબ્દનો પ્રયોગ ન કરે તેમ જ તેનો ભાવ પણ મનમાં ન રાખે છે તે જ વાક્ય કઈ કટિમાં આવે?
ઉ. નયશ્રુતની કટિમાં.
પ્ર. જ્યારે વક્તા પિતાને ઇષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતે હેય ત્યારે તે વાક્ય કયા શ્રુતની કટિમાં આવે ?
ઉ. દુનય અથવા મિથ્યાશ્રુતની કટિમાં. ૫. કારણ શું?
Aho! Shrutgyanam