________________
ત્ર ૨ ]
श्री देववाचक क्षमाश्रमण कृत महावीर स्तुति
સામાન્ય-કુટાથ .
(૧) ધર્મ, અધમ, આકાશ અને પુદ્ગલાસ્તિકાયરૂપ ‘સચરાચર ’· જગત્ કહેવાય છે. એ જગમાં પ્રાણ–ચેતના ધારણ કરનાર પદાર્થ તે જીવ – ચૈતન્ય ’
:
આત્મા' છે. આત્માની ટુકી વ્યાખ્યા જૈનશાસ્ત્રોમાં આ પ્રમાણે આપેલી છે.
[ રૂ
यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च ।
संसर्त्ता परिनिर्वाता स ह्यात्मा नान्यलक्षणः ॥
અર્થાત્—જે વિવિધ પ્રકારના કર્મના કર્તા છે અને એ કર્મોના ફળનેા ભક્તા છે; જે સ‘સરણશીલ-ગતિમાન છે અને જે એ સ`થી પરિનિર્વાણુ પણુ મેળવી શકે છે, તે જ આત્મા કહેવાય છે. અન્ય કાઈ આત્માનું લક્ષણ નથી.
આવા સ્વરૂપવાળા જે આત્માઓ જીવા જગતમાં વ્યાપેલા છે તે બધાની ચાનિ ઉત્પત્તિ-સ્થિતિ આદિને વિશેષ ભાવે પૂર્ણ રીતે જાણનાર તે ભગવાન મહાવીર છે. (૨) જે પેાતાના શિષ્યાને યથારૂપે જગતનું શિક્ષણ આપે તે જગતના શાસ્તા— જગતના શિક્ષક-જગગુરુ.
*
:
(૩) મનુષ્ય, પશુ, પક્ષી, દેવ અને અસુર આદિ. માનસિક શક્તિ ધરાવનારા પ્રાણિએનું જે ‘જગત ’ છે તેને પાતાના પ્રશાંત દન અને કલ્યાણુકર પ્રવચન વડે અત્યંત આનંદ આપનાર હાવાથી ભગવાન્ ‘જગના આનંદ' મનાય છે. (૪) સકલ ‘ ચરાચર † રૂપ જગતને યથાસ્થિત એધ આપી વિપરીત આચરણમાંથી તેનું રક્ષણ કરનાર હાવાથી ‘જગતના નાથ’ છે.
(૪) જગતના સકળ પ્રાણુિવર્ગને, અહિંસાના ઉપદેશ આપી, અભયભાવ ઈચ્છનાર
હાવાથી તે જગતના અંધુ' છે.
ભગવાન મહાવીરે અહિંસાના ઉપદેશ નીચેના શબ્દોમાં આપ્યા છે.
સચ્ચે પાળા, સત્વે સૂવા, સત્વે નીચા, સત્વે સત્તા-ન ંતા, મૈં અગાવા, ન પશ્વેિતસ્થા, ન વેચવા; પત્ત ધર્મ, સુદે, યુવૈ, ની, લાલપ, સમેચ હોય यन्नेहिं पवेइप | ( आचारांग सूत्र )
અર્થાત્— સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્ત્વ--- હણવા, ન પજવવા, ન ત્રાસવા, ન પીઠવાએ જ ધર્મ યુદ્ધ, અચલ, સનાતન, અને શાસ્વત છે, એમ સમ્યક્ પ્રકાર જાણુનારે (ભગવાને) કહ્યું છે. '
(૯) ચરાચર જગતનું દુર્ગા તાવસ્થામાંથી, પિતાની માફક રક્ષણ કરનાર હેાવાથી, ધર્મ એ જગતના પિતા છે. કારણ કે · ધર્મ” શબ્દના અર્થ શબ્દશાસ્ત્રિઓ આ પ્રમાણે કરે છે:
दुर्गतिप्रसृतान् जीवान् यस्माद्धारयते ततः । से चैतान् शुभे स्थाने तस्माद् धर्म इति स्मृतः ॥
Aho! Shrutgyanam