________________
૨૪ ]
जैन साहित्य संशोधक
તેહ વયણ જુઉ માની બેલ, કુઅરિ ચાલી કરિય નિટેલ,
કંકણ દેસિઈ જવ ગયા એ. ૧૪ પારઈ જઈ કિઉ નિવાસે, અનુકમિ હુઈ બેટી તાસે,
જાહું માહું નામ સુણિ. સાહ ધણદેવી વઈજલ દે, સેભાગિણિ અનઈ પદમલદે,
સત્ત સુહાસિણિ સયલ મુણિ. ૧૫ ઈમ કરંતા જાયુ પુત્ર, પહિલઉ વૃણિગ સહ વિદિત્ત,
તિણિ વારઇ હરિષિ સહુ અ (સયલ). બીજી બેટ? હુઉ જામ, માલદેવ તસ દીધઉં નામ,
ઉદ્યમ હઊઉ અતિ સફલ, ૧૬ માય બાપ પેખતાં જામ, બે સરકિ પહતાં તામ,
માડી તવ નૂરઈ ઘણું એ. આસિરાજિ બેલિઉં તિણિ ઠાહિ, કાં ઝૂ મૂરખિ મન માહિ,
વલી સહિગુરુ પૂછિ ઘણુઉં એ. ૧૭ ઈમ કહીનઈ આવિલ જામ, સહિગુરુ વંદિ બઈડલ તામ.
બે કરજેડી વીનવઈ એ. સ્વામી બેટા જે તુણ્ડિ કહિયાં, તે જાયા પિણ થિર નવિ રહિયા,
જ્ઞાન કરી જેઉ નઉ એ. ૧૮ સહિગુરુ બેલઈ જ્ઞાન જેઇનઈ, પારઉ આવી છાંડનઇ,
તવ તુહિ બેટા પામિસિઉ એ. ગુરુનઉં વચન સુણીનઈ વીર, કુટુંબ સરીસઉ આવી૬ ધીર,
ધઉલકકઈ કીઉ નિવાસે. ૧૯ તવ તિહિં ત્રીજઉ બેટલ જાઉં, વસ્તિગ નામ હુઉ તિણિ કામિ,
વારૂ કીધઉં વધામણુઉં એ. જાઉ તેસિંગ ચઉથઉ બેટ૬, માધનઈ મનિ આણંદ એટલે,
બાપ કરઈ ઉચ્છવ ઘણુઉ એ. ૨૦
વસ્તુ સાહ આસિગ, સાહ આસિંગ, તઈ જે નારિ, આભૂસાહ તણીએ ધુઆ, નામિઈ કુરાદેવિ જાણવું; સત્યશીલ ગુણ આગલી, અતિહિં રૂપિ રંભા વખાણુઉં. કુકણદેસિઈ જ ગયાં, છોરૂ જાયાં જામ; બેઉ પુત્ર ડિવ ઊપના, વસ્તિગતેજિગ નામ.
Aho! Shrutgyanam