________________
जैन साहित्य संशोधक
खंड ३
ઉપર વાપર્યા. ૧૮ કરોડ ખર્ચ જ્ઞાનભંડાર લખાવ્યા. એમ ૧૮ વર્ષમાં કુલ મળીને ૨૦ અબજ, ૭૩ કરોડ અને ૧૮ લાખ રૂપીઆ (પાર્ધચંદ્રની કૃતિમાં આ સંખ્યામાં કેટલાક ફેરફાર છે) એ બંને ભાઈઓએ ધર્મકાર્યમાં ખર્ચ કર્યા હતા.
આ કાર્યોથી મહામંડલમાં તેમનું નામ અમર રહી ગયું છે અને તેમના મનની આશા તેઓ પૂર્ણ કરી ગયા છે. લક્ષ્મીસાગરસૂરિ એમ કહે છે કે જે કોઈ મનુષ્ય આ વસ્તુપાલ તેજપાલના ગુણ ગાશે તેના મને પણ આ રીતે સફળ થશે.
રાસ ૧ લો, લક્ષ્મીસાગર સુરિત,
[ ભાષા ૧ લી ] વીર જિણેસર નધિય પાય, અનઈ ગોયમ સ્વામી, સરસતિ તણઈ સુપસાઉ લઈએ, કહિસિકં સિરનામી. વસ્તુપાલ તેજિગિ તણુઉ એ, અલ્ડિ બેલિક્યું રાસે; ભરતક્ષેત્ર પુરિ ગૂજરાત, અણહિલ નિવાસે. અણહિલ્લવાડઉં નયર જાણિ, પુહવિ પ્રસિદ્ધઉં; ગઢ મઢ મંદિર પિલિ વાવિ, સરવરિહિં સમદ્દઉં. ચકરાસી ચહેટા ભલાં એ, નરસમુદ્ર ભણી જઈ; ધણ કણ કંચણ અતિ સમૃદ્ધ, કિસી ઉપમ દી જઈ. તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સેમિગ આસરાજ; પિરૂઆડ વંશ મૂલગઉ એ, પણ નિર્બન આજ. કર્મહ આગલિ કેઈ નહિ, છૂટઈ રંક ન રાણ; તીઈ કારણિ છડિયલ એ, પાટણ સપરણઉ. માલાસુણિ પુરિ આવીઉ એ, તિહાં કીધઉં ઠામ; તિણિ પુરિ નિવસઈ પોરૂઆડ, સાહ આભૂ નામ. લાછલદેવી તાસ ઘરણિ, રૂપિઈ રંભાવરિ, તાસ કુંઅરિ સુલલિત વાણી, અ૭ઈ નામિઈ અરિ. રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી; પૂર્વકર્માહ તણઈ ગિ, રંડાપણુ પામી. પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ; ધર્મનીમ અહિનિસિ કરઈ એ, અનઈ ભાવના ભાવઈ. અન્ન દિવસ જિન પૂજા કરી, પિસાલઈ આવી, ગુરુની દષ્ટિ જવ ચડી એ, તવ સીસ હલાવી. તિહાં બઈઠઉ આસરાજ, ભવસાયર ભાગઉ; સીસ હલાવ્યા તણીય વાત, પૂછવા લાગુ,
૬
Aho! Shrutgyanam