________________
અં ? ]
श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय
[ ૧૨
એ રીતે ભાષ્યકાર પતંજલિ પહેલાં વાસવદત્તાકાર સુખના સમય ઠરે છે. વ્યાકરણ ભાષ્યકાર પતંજલિને ઇ. સ. ૬૫૦ પૂર્વેના માનવામાં આવે છે, તેથી વાસવદત્તાના સમય પણ ઈ. સ. ૬૫૦ પૂર્વેના હૈાવા જોઇએ,ર
૧ પાતંજલ યોગસૂત્રોના કર્તા પતંજલિ, તથા ચરકસહિતાના સંસ્કાર કર્યાં પતંજલિ, અને આ વ્યાકરણ ભાષ્યકાર પતંજિલ ત્રણેને એક માનવાથી તેમના સમય સબંધી ઘણી અન્યેાન્ય વિરુદ્ધ ખાખતા ઉભી થાય છે અને તેનુ સમાધાન થઈ શકતું નથી. પાત ંજલ યેાગસૂત્રના કર્તા પુત જલિ સૌથી વિશેષ પ્રાચીન લાગે છે, અને તેમના સમય અનેે દર્શાવેલા સમય કરતાં સૈકાઓ પહેલાંના છે. ૨ ભર્તૃહરિ વાકયપદાયમાં જે કહે છે કેઃ—
कायवाबुद्धिविषया ये मलाः समवस्थिताः ।
चिकित्सालक्षणाभ्यात्मशास्त्रस्तेषां विशुद्धयः ॥ (वा. प. १११४८ )
તે પત ંજલિ ભાષ્યકારને ઉદ્દેશીને છે તેમ તેના ટીકાકાર જણાવે છે. ભર્તૃહરિ ઇ. સ. ૬૫૦ માં સ્વગસ્થ થયા; તેથી તે પૂર્વે પત ંજલિ થયા એ નિશ્ચિત વાત છે. વાસવદત્તાને ઇ. સ. ૬ઠ્ઠી સદીથી પૂર્વે કાઇ પણ સૂકતું નધી તેા વાસવદત્તાના નામેાલ્લેખ કરનાર પત ંજલિ ઇ. સ. ૬ ઠી સદીથી પૂર્વે ઠરી શકતા નથી. એમને ઇ. સ. ની ૬ ઠી સદીના માનવામાં યોગસૂત્રકાર અને ચરકવાર્તિકાર તરીકે નક્કી થતા સમય વિરૂદ્ધ જતા હોય તેા વ્યાકરણ ભાષ્યકારને જુદા માન્યા સિવાય છૂટકા નથી. ડા. જેાખી અને કીથ જૂદા માને છે. ખાદ્ય પ્રમાણા એક બાજુ રાખીએ તે આંતર પ્રમાણેાથી પણ વાસવદત્તા ઇ. સ. ૬ ઠ્ઠા સૈકા પૂર્વેની ઠરી શકતી નથી. એટલું ચોક્કસ છે કે ભાષ્યકાર વાસવદત્તાને નામેાલ્લેખ કરતા હેાવાથી ભતૃહરિ જે ઇ. સ. ૬૫૦ માં સ્વર્ગસ્થ થયા તેના કરતાં આશરે ૨૦ વર્ષ પૂર્વે તા તેના રચનાકાળ માનવા જ પડે. કારણ કે પતંજલિ ભાષ્યકાર ભર્તૃહરિ કરતાં પહેલાં થયા એ નિવાદ છે. પરંતુ ઇ. સ. ૬૩૦ પૂર્વે કયાં સુધી વાસવદત્તાના રચનાકાલ હાઇ શકે એ શોધમાં ભાષ્યકારના સમય જ વાસવદત્તાને લઇને નીચે ઉતરતા હેાવાથી પ્રમાણાન્તરની અપેક્ષા રહે છે. સાથે સાથે એ પણ નિશ્ચિત છે કે વાસવદત્તાને ઇ. સ. ના ૬ઠ્ઠા સૈકાની પૂર્વે મૂકી પણ તેની શૈલી જોતાં શકય નથી. એ ઉપરથી ભાષ્યકાર પતંજલિ તથા યોગસૂત્રકાર અને વૈદ્યકવાતિ કકાર ભિન્ન ભિન્ન વ્યક્તિ છે કે એક તથા ભિન્ન ભિન્ન હાય તા તે કયારે કયારે થયા એના ઊહાપેાહ કરવા બહુ જરૂરી છે. સાથે સાથે વાસવદત્તાને વહેલામાં વહેલી કયી સાલમાં મૂકી શકાય એ પણ વિચારવું જરૂરી છે. અને શૈલી ઉપરાંત વાસવદત્તામાં આવતા ઉક્ત ત્રણ ઉલ્લેખા કાને લક્ષી લખાયા છે તે પણ નક્કી કરવું જરૂરી રહે છે.
પ્રેા. ભાણ્ડાકાર અને પ્રે. પિટર્સન વાસવદત્તાકાર સુમધુને માણભટ્ટ પછી મૂકે છે. વાસવ દત્તાના એડિટર હાલ સુખ ને પહેલાં મૂકે છે.
वासवदत्तामधिकृत्य कृताssख्यायिका वासवदत्ता । सुमनोत्तरा । उर्वशी । न च મતિ, મૈમથી ૬૦ ૪ ૫ ૧૦ ૨ | મૂ. ૮૭ શિા પૃ. ૩૪૮ (શી)
મહાભાષ્યના સમય એટલા અર્વાચીન સભી ન શકે તા એક ખુલાસા વાસવતાના નામેાલ્લેખ માટે શકય છે. એમ કહેવાય છે કે સુખ એ વાસવદત્તા ગુણાઢયની કથા પરથી લીધેલી. એવી કથાનું અસ્તિત્વ સુબંધુની વાસવાદત્તા પહેલાં સ્વીકારીએ તે તે આખ્યાયિકાને લક્ષીને મહાભાષ્યકારના ઉલ્લેખ સંભવી
Aho ! Shrutgyanam