________________
સાધુની આત્મકથાઃ લૂટારાન
નાખતા, મિત્રાને બક્ષીસ આપતા અને જુગાર રમતી વખત પશુ મુકતે, એવી રીતે બહુ કાળ સુધી મે એ લૂટારાઓની સાથે યમદેવના ખભા હુલાવ્યા.
૭૧
સરતમાં મારી જાતને ગુફામાં મારા સાથીએ
** ૧૪૫૧-૧૪૫૫, એકવાર અમારી એક ટાળી અમારા એ નિત્યકન્ય ઉપર ગઈ હતી ને ત્યાંથી લૂટમાં એક જુવાન જોડાને ઘેર લેઈ આવી. એ વાતની ખખર થતાં, એમને જોયા પહેલાં જ કાળીની સ્તુતિ થવા લાગી ને એમને (અમારા) સરદાર પાસે આણ્યાં.. એ સ્રીપુરૂષને જ્યારે એણે જોયાં, ત્યારે તેઓએ પેાતાની સુરતાને લીધે એનુ હૈયું હરી લીધું. એણે નિશ્ચય કર્યો કે આ અપ્સરાશી સુદરીના કાળીને લેગ આપવા. કાળીની બીકથી એને પોતાની સ્રી મનાવવાની એની હિં`મત ચાલી નહિ, પણું મનમાની રીતે લૂટારાઓને દાગીના તેા લેઈ લેવા દીધા અને એ જોડા પાસે જે કંઈ કીમતી ચીજ હતી તે સા એણે એમને સોંપી દીધી.. ૧૪૫૬–૧૪૬૧. “ સરદારે મને કહ્યુ: આ મહિનાની નવમીએ એ એને કાળીને ભાગ આપવાના છે.’. પછી મને . એમના ઉપર ચેકી કરવા રાખ્યા, અને મરણચિંતાને લીધે એ બે જણ આંસુભરી આંખાએ ખાવરાં જેવાં થઈ ગયાં, ત્યારે હું એમને મારા ઘરમાં લેઈ ગયા, એ પુરૂષને મેં તાણી બાંધ્યા તેથી તે સ્ત્રી પાતાના સ્વામી ઉપરના સ્નેહને લીધે ભયંકર વિલાપ કરવા લાગી ને છાતીફાટ ચીસેા પાડવા લાગી. એથી બીજી કેદ પકડાએલી ને જીવનથી નિરાશ થઈ ગયેલી સ્ત્રીઓ ત્યાં ટાળે મળી ગઇ ને દયાભાવે ને આકાંક્ષાએ એમને પુછવા લાગીઃ ૮ ક્યાંથી આવા છે ને કયાં જતાં હતાં ? લૂટારાના હાથમાં કેવી રીતે પડત્યાં ?
"
૧૪૬૨–૧૪૭૧, “ આંસુભરી આંખે ડુસકાં ખાતાં એણે ઉત્તર આપ્યા. અમે અહીં શી રીતે આવ્યાં એનું દુઃખભર્યું વર્ણન પહેલેથી સાંભળે. સુંદર ચપાનગરવાળા વનમાં ગ‘ગાને કાંઠે અમે ગેરૂઆ રગનાં ચક્રવાક પખી હતાં. આ મારા સ્વામી તેવારે મારા ચક્રવાક હતા અને હુ' એમની પ્રિય નારી હતી. અમે ગંગા ઉપર કુશળતાએ તરતાં અને માજાના રેતીકિનારા પેઠે શણગારરૂપ હતાં. એકવાર એક પારધિ ધનુષમાણુ લેઇને આવ્યા અને એણે એ જ ગલી હાથીને મારવા જતાં એમને મારી નાખ્યા. (આ અપકૃત્યને કારણે) ખેદ કરતાં કરતાં એણે એમના મૃતદેહને અગ્નિદાહ દેવા માટે કિનારા ઉપર અગ્નિ સળગાવ્યેા. સ્વામીની પાછળ જવાને માટે મેં પાતે પણ એ અગ્નિમાં પડતું મેલ્યું. એમ મરી ગયા પછી જમુનાને કિનારે આવેલા સુંદર કૈાશામ્બી નગરમાં નગરશેઠને ઘેર હુ તા કન્યારૂપે અવતરી, અને તે જ નગરમાં ત્રણ સમુદ્ર પાર પ્રખ્યાત થયેલા શેઠને ઘેર આ મારા પ્રિય નવા અવતારમાં પુત્ર થઈને અવતર્યા. (મોટાં થતાં.) અમે ચિત્રવડે એક બીજાને ખોળી કાઢ્યાં, એમણે મારૂં' માનુ` કરાવ્યું, પશુ મારા પિતાએ એ માણુ પાછુ વાળ્યું. મેં એમની પાસે હતી માકલી અને પછી એક વારના સ્નેહથી પ્રેરાઇને રાતને અંધારે હું પાતે પણ મારા પ્રિયની હવેલીએ ગઇ.
Aho! Shrutgyanam