________________
ઘરથી નિકળ્યા ત્યારની સ્થિતિ. કરતાં આદર્શ ગૃહજીવન ગાળવા લાગ્યા. હું પણ આગળ (૪૫૨-૪૫૪માં) કહી ગઇ છું એમ એકસે ને સાઠ આયંબિલ વ્રત પૂરાં કરતી હતી...કારણ કે એ જ વ્રતથી મારી કામના સફળ થઈ હતી.
૧૨૫૪. હવે મારી સખી સારસિકાને મેં પુછયું: “હું મારા સ્વામી સાથે ચાલી નિકળી (અને તને ઘેર મોકલી) ત્યાર પછી ઘેર તારી શી સ્થિતિ થઈ?”
૧૨૫૫૧૨૭૨. સારસિકાએ ઉત્તર દીધે: “તારી સૂચના પ્રમાણે તારા દાગીના લેઈ આવવાને હું તે ઉતાવળી ઉતા વળી ઘેર ગઈ. દરવાજાને આગળ ન જોયાથી ઘરના લેકને વ્યાકુળ થઈ ગયેલા મેં જોયા અને મહેલમાં મને મારી પણ સલામતી લાગી નહિ, છતાં તારા ખંડમાંથી તારા દાગીનાની થેલી, નગરના મણિરૂપ એ થેલી લઇને અહી આવી. પણ મારી એટએટલી વાંછના છતાં તે તે મને મળી નહિ ને તેથી નિરાશ થઈને એ દાગીનાની થેલી લઈને પાછી ગઈ, “આહ મારી સખી” એ નિસાસે નાખીને તારા ખંડમાં પિઠી ને (દુખની મારી) ખૂબ છાતી કુટી. ધીરેધીરે મારી ગભરામણભરી એકાન્તમાં શાન્તિ વળતી ગઈ ને મને આમ વિચાર આવ્યેઃ “(પૂર્વજન્મના યાદ આવ્યાને) એમને પડદે નગરશેઠને નહિ ખેલું તે એ પિતાની દીકરી ઉપર ભારે ક્રોધ કરશે. માટે હું એમ કરીશ, (એટલા માટે કે) તે દહાડે એ એમની દયા પામે. મારૂ પિતાનું પણ ડું ઘણું અણુ આ પ્રમાણે વળશે.” મારા અકળાએલા હદયમાં આવા આવા વિચારે ઉઠયા અને હું પથારીમાં જઈ પડી, પણ તે રાતે ઉંઘ બીલકુલ આવી નહિ. પછી સવારમાં હું નગરશેઠને પગે પડી અને તારે પૂર્વભવ તને સાંભરી આવ્યાની અને તારા પ્રિયની સાથે તારા ચાલી ગયાની સિા કથા એમને કહી દીધી. પણ એ તે પિતાના અનમ્ર કુળાભિમાનને કારણે, રાહએ ગ્રહાએલા ચંદ્રની પેઠે પિતાનું સો તેજ હારી બેઠા. હાથ ચાળીને એ બેયાઃ “અરેરે ! કેટલું ભયંકર. આપણ કુળ ઉપર આ શું કલંક આવી પડયું! એ ચકલાકને કે શેઠના દીકરાને પણ કશે દેષ નથી, દેષ માત્ર મારી દીકરીને કે જે આમ સ્વછંદ થઈને ચાલી ગઈ. નવી જેમ પોતાના જ કિનારાને ડુબાડે તેમ ભ્રષ્ટ નારીઓ પોતાના કુળની આબરૂને ડુબાડે. અશુદ્ધ પુત્રી ઉંચા અને ધનવાન્ કુળને હાનિ કરે છે, અને એ પોતાના ભ્રષ્ટાચારથી આખા કુળને, તે ગમે તેવું સારું હોય તો ય, કલંક આણે છે, તેથી તે એ કુળને શેભતી નથી. સાચું જ કહ્યું છે કે કલ્પનાનાં સ્વપ્ન ઉપર અને સુંદર મૃગજલ ઉપર જેટલે વિશ્વાસ રખાય એટલો જ વિશ્વાસ ચંચળ અને ચતુર નારી ઉપર રખાય. વળી એમણે કહ્યું: “પણ તે આ બધી વાત મને વહેલી કેમ ના કહી? હું ત્યારે જ એને પરણાવત અને આ સંકટ આવવા ના દેત.”
૧૨૭૩-૧૭૪. “મેં ઉત્તર દીધેઃ “એની કામને સફળ થાય નહિં ત્યાં સુધી એ વાત ાની રાખવા માટે મારે એના જીવના સેગન ખાવા પડયા હતા. હું
Aho! Shrutgyanam