________________
પ
તરવતી.
પર ચઢ્યાં. કુમાાષહસ્તી અને તેના સિપાઇઓ તથા માણુસાને લેઈને ઘર તરફ અમે ચાલ્યાં. ૧૧પ૭-૧૧૭૭. પહેલાં તે અમે પ્રણાશક નગર ભણી ચાલ્યા. એ નગર એવું તે સુંદર છે કે એને આખા પ્રદેશનું મોતી અને ભાગ્યદેવીનુ' સ્થાન કહેવું જોઇએ. પેાતાની સખીને ઉતાવળી ઉતાવળી મળવા જતી, ને નીચાણુના પ્રદેશમાં એ કાંઠે વહેતી, ને પીવા જેવા સ્વચ્છ પાણીવાળી તમસા નદી (માર્ગમાં આવતી હાવાથી) અમે મછવામાં એશી એળગી ગયાં એટલે અમે પ્રણાશક નગરથી રોભી રહેલા એ બે નદીએના સ ંગમસ્થાનમાં તે ને તેજ દિવસે આવી ઉભાં, અને કુમાષહસ્તીએ (ઉતાવળે) ગોઠવણુ કરી દીધા પ્રમાણે ધારીમાગે થઇને મહા આનંદે અમારા કુળમિત્રના સંબંધીને ઘેર આવી ઉતર્યાં. ત્યાં અમારા સ્નાનથી, ભાજનથી અને તેલમાઁ નથી સારી રીતે સત્કાર થશે. અને ત્યાર પછી વળી રાત્રે સુદર નિદ્રાના લાહવો મળ્યા. ખીજે દિવસે સવારમાં ઉઠીને દાતણુપાણી કયા, નાહ્યાં, દેવની ઉપાસના કરી ને પછી થાક, ભય અને ભૂખથી મુક્ત થઇને વળી પાછાં પથારીમાં સુતાં. તે દરમિયાન કુલ્માષહસ્તીએ અમે ઘર તરફ આવીએ છીએ એવા સમાચાર આપવા, કૌશામ્બીમાં અમારા મામાપ ઉપર કાગળ લખી નાખ્યા, જેટલા દિવસ અમે ત્યાં રહ્યાં તેટલા દિવસમાં ખાનપાન વગેરે સર્વ પ્રકારની અમને જોઈતી સામગ્રીથી અમારાં દુઃખની નિશાની સુદ્ધાં ભુંસી નાંખવા એ લાકોએ પ્રયત્ન કર્યો. ઘેાડા દિવસ પછી જયારે અમે પૂરેપૂરા સાજા થયા ત્યારે કાશામ્બી તરફ જવાની અમે ઈચ્છા દેખાડી. પ્રવાસની સા તૈયારીઓ થઈ. સ્ત્રીઓએ બહુ ચે ના પાડી, તે ય ઘરનાં બાળકાને મેં એક હજાર કાર્ષોપણની (રમની) બક્ષીસ કરી, જેમાંથી અમારે માટે થયેલુ લગભગ બધું ખર્ચ વળી જાય. મારા સ્વામી એટલી બક્ષીસ આપતાં શરમાતા હતા, કારણ કે એવા સ્નેહભર્યાં આદરની એવી કિંમત એમને બહુ ઓછી લાગતી અને એવી વાત કરતાં એમને સ`કાચ થતે. (જતી વખતે મળી લેવાને) એ સ્નેહીઘરની સા સ્ત્રીઓને મે' અને સા પુરૂષાને મારા સ્વામીએ મળી લીધું. પ્રવાસમાં જરૂર પડે એવી સૈા ચીજો ને ઔષધે! સુદ્ધાં અમે સાથે લેઇ લીધાં, જેથી માર્ગમાં કશી અડચણ પડે નહિ. ત્યાર પછી મારા સ્વામી સુંદર ઘેાડે ચઢ્યા, તે ધાડા મારા રથની પાછળ ચાલતા હતા. શેઠે અને નગરશેઠે માકલેલા ચાકરી જ માત્ર નહિ. પણુ વળી ( એ ચાકરા સાથે કૌશામ્બીથી આવેલા એ અમારા ગૃહમિત્ર ) કુલ્માષટુસ્તી અને તેનાં માણસા પણ ચારે બાજુ વીંટાઈ વળીને ચાલતાં. તે ઉપરાંત ધાડા પડેલી ત્યારે પેાતાની શૂરવીરતા અનેકવાર દેખાડેલી એવા માણુસાને હથિયાર.'ધ કરીને અમારે રખવાળે માકલ્યા હતા. આમ અમે ચેટામાં થઈને પ્રણાશક નગરમાંથી નિકળ્યાં ત્યારે અમારા ભપકાથી સૈા વસ્તી આ મૂઢ થઇને જોઈ રહી. અને અમારા મિત્રને અડધે અને અમારે પેાતાના અડધા એમ બેવડા કટલે લેઈને, કેાઈથી ન ઉતરે એવા ભપકાથી, અંતે (એમની નજર) બહાર અમે નિકળી ગયાં ત્યાંસુધી રાજમાને રસ્તે જતાં હજારા લેક અમારી ઉપર તાકીને જોઈ રહ્યા.
ય
Aho! Shrutgyanam