________________
ગામવાસે. ગળથી ગામની સ્ત્રીએ અમને જોતી હતી, ત્યાં આગળથી એ વાડ કમનશીબે ભાગેલી હતી. તેથી એ સ્ત્રીઓ આશ્ચર્યથી અમારી સુંદરતા જોતાં આંખ પણ ફરકાવતી નહિ, અને જોવાની પદ્ધમાં અંદરની બાજુએથી (વાડ) ઉપર પડતી ને તેને હડસેલતી અને કેલાહલ મચાવતી. આમ (વાડના) ભાગવાથી અવાજ થતો એટલું જ નહિ, પણ (ઉત્સુકતાએ બહાર આવેલી) આધેડ સ્ત્રીઓને જોઈને કેટલાક કુતરા ચમક્તા ને ઊંચાં મેં કરીને ભસવા લાગતા. અમને જે સ્ત્રીએ જોતી હતી તેમાંની કેટલીક તે માંદી ને ફીકી દેખાતી હતી, એમને તાવ આવતું હતું અને (દુબળી પડી જવાથી) એમનાં બલૈયાં ઢીલાં પડી ગયાં હતાં. એમની પાછલી બાજુએ બે પિશાક પહેરેલી (તંદુરસ્ત) તરુણ કેડમાં આકરાં લઈને પોતાના ઘરમાંથી બહાર નિકળી આવી હતી. આવા આવા અનેક દેખાવ જોયા અને જાણ્યા, અને આમતેમ જોતાં જોતાં અમે ધીરેધીરે (એ ગામની) શેરીમાં પિઠાં.
૧૧૦૮–૧૧૧. વનમાં હતાં ત્યારે ગમે એમ કરીને જીવ બચાવવાની ખાતર અને વનમાંથી નિકળી જવાની ખાતર, (જે પગે હું ચાલતી હતી તે પગના ઘાની કે ભૂખની કે તરસની કે થાકની મેં (બહુ) પરવા કરી નહોતી, પણ હવે તે બે ટળી ગયે હતું ને ભવિષ્ય નક્કી થઈ ગયું હતું, તેથી ભૂખ તરસ ને થાક વિષેના મને વિચાર આવ્યા ને મેં મારા સ્વામીને કહ્યું: “પ્રવાસીને કરવું પડે છે એમ આપણે પણ ખાવાનું માગીએ.”
૧૧૧૧-૧૧૧૭. જેમનું સ ધન લટારાએ લટી લીધું હતું એવા મારા સ્વામી બેલ્યાઃ “ જેમને અનમ્ર કુળાભિમાન હોય છે તેમને તે, ગમે એવા સંકટમાં આવી પડયા છતાં, લોકની પાસે ભીખારીને વેશે જવાનું ભારે પડે છે. ગામના લોક પાસે જઈને ઉભે રહે તે મને શરમ ભરેલું ને નીચું જોવા જેવું લાગે. કારણ કે (ભીખારીની પેઠે) આમ ઉભા રહેવું એ તે જેનામાં કંઈક લાગણી છે એ માણસ, એનું બધું જતું રહ્યું હોય અને વગડામાં દુઃખે ઘેરાયેલ હોય તે ય, પસંદ ન જ કરે. જે જીભ દુખને સમયે ફરિયાદ કરતાં સંયમમાં રહે એ જીભ ભીખ માગવાનું શી રીતે કબુલ કરે! અને છતાં યે, મારી પ્રિયા, એ અભિમાન હોવા છતાં એ તારે માટે ગમે તે કરતાં પણ અચકાઈશ નહિ; તેથી આ શેરીના શણગારરૂપ આ મંદિરમાં તું થોડીવાર થાક ખા; તારે માટે ખાવાનું શી રીતે લાવવું એને હું વિચાર કરૂં છું.”
૧૧૧૮–૧૧૨૧. ચારે બાજુએથી ખુલ્લું અને દરેક ખુણાએ થાંભલાને ટેકે રહેલું એવું એ મંદિર હતું અને ત્યાં પર્વને દિવસે વંઠેલા જુવાનીઆ મેળે ભરતા. (વનમાંથી નિકળ્યા પછી જે ખેતરે આવ્યાં હતાં તેની આ બાજુની સીમા ઉપર જ
વેલા) આ મકાનના ખંડમાં અમે પેઠાં. એ મુકામ પ્રવાસીઓને ઉતરવા (ગામ લેકે) " કાઢયો હતે. તેમાં (ગામના) ગૃહસ્થ જગની નવી જુની જાણવાની ઈચ્છાએ) અને વળી
Aho ! Shrutgyanam