________________
મહિના પાછલા ભવનું સ્મરણ
ર૭ માંસ ભરી હતી, તેના હાથ લાંબા સ્થલ અને બલવાન હતા-પિતાના મિત્રાના મુખને કમલકુલિની પેઠે ખીલાવતે અને તેમની વચ્ચે ચાલતે જાણે બીજો ચંદ્ર આવ્યું હોય એમ એ ચંદ્રથી યે વધારે સુંદર શોભતે હતે. એની જુવાનીની સુંદરતા અને મૃદુતા એવી તે ભવ્ય હતી કે જુવાન સ્ત્રીઓ એને નેહથી જોઈ રહેતી. ખરેખર એવી તે એકેય સ્ત્ર નહીં હોય જેના હૃદયમાં આ પુરૂષ પેશી ન શકે. લેક તે બોલવા લાગ્યા કે ગમે તે એ દેવકને પુરૂષ હવે જોઈએ કે ગમે તે એ પિતે જ એકાદ દેવ હવે જોઈએ. એ છબિને છેડી વાર જોઈ રહ્યો અને પછી એમાં પ્રકટ થતી ઉત્તમ કળાનાં વખાણ કરતે બે - પદર-૫૭૬, “અહીં આ રેતીના બે કિનારા વચ્ચે નીચાણમાં વહેતી ને ભમરા ઉઠાવતાં મોજાંવાળી ચંચળ ગંગાને કેવી સુંદર ચીતરી છે! કમળભર્યા તળાવવાળું અને વિવિધ ઝાડેથી ઊંચુંનીચું દેખાતું આ વન કેવું સુંદર છે ! વળી શરતું, શીત, વસંત, શીષ્મ વગેરે જતુઓ વનફળ અને વનકુલ વડે કેવી આબેહુબ બનાવી છે ! અરે, અને આ બે સ્નેહને પાંજરે પુરાયેલાં ચક્રવાક જીવનના સમસ્ત પ્રવાહમાં કેવાં સુંદર રીતે એક બીજાની સાથે જડાઈ ગયાં છે! અહીં તેઓ પાણી ઉપર સાથે તરે છે, તહીં રેતીના કિનારા ઉપર સાથે આરામ લે છે, પણે આકાશમાં સાથે ઉડે છે અને વળી મણે કમળકુલોની વચ્ચે સાથે જ બેસે છે; સદા અને સર્વત્ર તેઓ એક બીજા સાથે અચળ સ્નેહમાં કેવાં જડાઈ રહ્યાં છે! ચકવાની ગરદન ટૂંકી ને સુંદર છે અને એને રગ કિશુક કુલના જે લાલ ચળકે છે. વળી મૃદુ અને ટૂંકી ગરદનવાળી ચક્રવાકી તેના રંગને લીધે કોત કુલના જેવી લાગે છે. અને એ ચવાકની પાછળ કેવી ચાલે ચાલી રહી છે. આ હાથી પણ કે સુંદર ચીતર્યો છે! એ એની નાતના મુખી જેવું લાગે છે અને ઘાડા વનમાં પિતાને માર્ગ કરવાને માટે ઝાડનાં ડાળ તેલ પાડતે ચાલે છે. સદીમાં નાહવાને લેભે હવે તે નીચે ઉતરે છે. હવે અહીં એના ભવ્ય શરીરને લઈને એ પાછો નિકળે છે. ત્યાં તે શિકારી એના ઉપર બાણ તાકે છે. પહાથે પગે ઉભે. રહીને એ ધનુષ ઉપર બાણ ચઢાવીને કાન સુધી ખેંચે છે. પછી બાણ છોડે છે-આ પણું બહુ સુંદર ચીતર્યું છે–પણે ડાંગરનાં કણસલાં જેવા કે કમળના તતુ જેવા રાતાશ પગે ચળકતે ચકવાક ઉડે છે અને એ બાણ એને વાગે છે. અરે જુએ, આ ચક્કબાકી સંતાપને લીધે વિલાપ કરે છે, કારણ કે પારધિએ તેના પતિના જીવનને અને હિને નાશ કર્યો ! એ પિતાના સ્વામીની પાછળ પડે છે અને અનંત વેદનામાં બળી મરે છે. ખરેખર ! આજના ઉત્સવમાં જે કંઈ જોવા જેવું છે એમાં આ ચિત્ર મિથી સુંદર છે; પણ આ ચિત્રની બધી હારને અનુક્રમે જેવી જોઈએ.” છે કે પછ૭-૫૮૫. આમ બેલતાની સાથે જ એ સુંદર પુરૂષ ચિત્રો સામે આશ્ચર્યથી લઈ રહ્યા હતા એટલામાં બેભાન થઈ ધરણું ઉપર ઢળી પડયે. વાંસ ઉપર બાંધેલી લિની દેરી કપાતાં જેમ ધજા ધબ દઈને જમીન ઉપર પડી જાય એમ એ ઢળી
Aho! Shrutgyanam