________________
તળવતી. ૪૧૫-૪૧૬. ચોકીદારને, વ્યવસ્થાપકેને, ઝનાનખાનાના વ્યંડળોને તેમના કામની જરૂર પુરતી સૂચનાઓ આપીને પિતાના નાના ટેળા સાથે અને થોડા ચાકરે સાથે મને લઈને એ સત્વર શહેરમાં આવી.
- ૪૧૭-૪૧૮. ઘેર આવીને સારસિકાએ મારે શણગાર અને વચ્ચે ઉતારી લીધાં ને હું ઘરનાં વસ્ત્રો પહેરીને પલંગમાં સુતી.
૪૧૯-૪૨૨, પછી મારી માતા મારા પિતા પાસે ગઈ અને બેલી -આપણી દીકરીને લઈને હું પાછી ઘેર આવી છું. એના માથામાં વેદના થાય છે તેથી એને બહુ ઉઘાડામાં રાખવી સારી નથી. મારે જે સપ્તપર્ણનું ઝાડ જેવું હતું, તે મેં સારી પેઠે અને કુલે પૂરૂં ખીલેલું જોયું છે, અને નારીમંડળ એમની ઉજાણીના આનંદમાંથી નિરાશ ના થઈ જાય એટલા માટે મારા ઘેર આવવાનું કારણ મેં તેમનાથી છુપું રાખ્યું છે.”
૪૨૩-૪૨૬. મારી માતાને મેં એથી આ સમાચાર સાંભળીને મારા પિતા તે અશાન્તિએ અને ચિંતાએ ગભરાઈ ગયા, કારણ કે એમને સનેહ મારા બધા ભાઈએ કરતાં પણ મારા ઉપર વધારે હતું. એમણે તરત એક સારા કુળમાં અવતરેલા, ચતુર અને વિશ્વાસપાત્ર, તથા આખા નગરમાં પ્રખ્યાત એવા વૈદ્યરાજને બોલાવી આણ્યા. એ શઅવૈદું પણ જાણતા હતા. એમને હાથ હલકે અને વેદના વિના ક્રિયા કરે એ હતે. રેગની પરીક્ષા કરવાના અને પછી રોગ ટાળવાના ઉપચાર કરવાને આ ગયે એમણે સામે બાજઠ ઉપર બેસીને મને પુછયું:
૪ર૭-ર૮. “બેન, તમને તાવને લીધે કે માથાના દુખાવાને લીધે શરીર ભારે લાગે છે? મને ખુલ્લું કહો જેથી ઉપચાર થઈ શકે. આજ સવારમાં શું ખાધું હતું? ખાધેલું બરાબર પચી ગયું છે? ગઈ રાત્રે ઉંઘ બરાબર આવી હતી ? ” - ર૯. મારે બદલે સારસિકાએ જ ઉત્તર આપે અને મેં સવારમાં શું ખાધુ હતું અને અમે બાગમાં કેમ ગયાં હતાં એ બધું વણવી બતાવ્યું; પણ મારા પાછલા અવતારના અનુભવની વાત ટાળી દીધી.
૪૩૦-૪૩૭. અનેક પ્રશ્નો પુછીને ચિકિત્સા કર્યા પછી વૈદ્યરાજે મારાં માબાપને કહ્યું: “તમારી દીકરી માંદી દેખાય છે, એટલું એ જ બાકી ચિંતા કરવા જેવું કશું નથી. કારણ કે, જે ખાધા પછી તરત જ તાવ ચઢે તે એનું કારણ સ્નેહ હોય છે અને એને કફ કહે છે. પચનક્રિયા ચાલતી હોય તે વેળાએ જે તાવ ચઢે તે એનું કારણ બીજું છે ને તે પિત્ત છે, પણ જે પચન થઈ રહ્યા પછી તાવ ચઢે તે તે વખતે વાતને કારણે પણ હોય. જે ત્રણે કારણે એકઠાં થયાં હોય તે એમાં અનેક રાગ હોય, અને એવા ત્રિદોષમાં બે ત્રણ લક્ષણ દેખા દે છે. બીજા એક પ્રકારને તાવ હોય છે એને અકસમાતજવર કે ખેદાર કે સ્વજવર કહે છે, તે સેટી કે ચા
Aho! Shrutgyanam