________________
Is
GEC66632
અણુ પત્રિકા.
મ્હારી વ્હાલી ભગિની !
પૂર્વ સંચિતની કૃપા વિના આવી એન કયાંથી મળે? ડાહી અને વિવેકી તા ઘણીય બહેના હાય, પણ આવી કુટુંબવત્સલ અને સત્કર્મ માં આમ ધાર્યું કરનારી તે તેા દુર્લભ જ. માણેક ! ત્હારા મનોરથ ઉમદા અને પરાપકારી; એ મનેરથ પાર પાડવામાં ત્હારા આગ્રહ અને ત્હારૂં બળ અમને સાને હરાવે છે! તું સારૂં કરનારી, તુ ત્હારા ગુણથી, બુદ્ધિથી અને કમથી સાને જીતનારી ! તે અમારામાં જન્મ, માટેજ મા ભાગ્યેાદય છે. ધન, વૈભવ કે રાજ્યસત્તા કરતાં તારા જેવા રત્નના સહવાસીને કેમ અભિમાન ના ચડવુ જોઇએ? છતાંય તારા સહવાસ કેટલા ટુ. સુવાસવાળુ ઉ
",
ત્તમ કમલ ખીલતાં પહેલાંજ કરમાઇ જાય તે દેખી કાને શાક ના થાય? એમ છતાંય રોક કર્યું શું વળે એમ માની ત્હારા સ્મરણાર્થે તારા જેવીજ સુંદર, પ્રેમાળ અને ગુણવાન નાચિકાવાળી મહાન્ કથા, સમયના ગાઢતિમિરમાંથી બહાર પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરવા તે ઉત્પન્ન થતાં શાકને ભુલવવાના એક સરલ મા છે એમ માનીનેજ આ પુસ્તક હારા
સ્મરણાર્થે અર્પણ કરૂ છું.
>>>
pu.
Aho ! Shrutgyanam