________________
Shri Ashtapad Maha Tirth
પંદરસો તાપસ તપેજી, દેખી મન હર્ષાય સાહેબ. . ગૌતમને ગુરુ થાપીએજી, સહુના મનમાં ભાય સાહેબ. Iટા દીક્ષા લઈ ગુરુ થાપિયાજી, ગૌતમ મહામુનિરાય સાહેબ. | વીરવંદનને આવતાજી, કે વલ જ્ઞાન ઉપાય સાહેબ. Nલા એમ અનેક સિદ્ધ થયાજી, આઠે કર્મ ખપાય સાહેબ. | સાદિ અનંત પદવી વરીજી, પુનરાગમન મિટાય સાહેબ. ૧૦. શક્તિ નથી આવવાતણીજી, ભક્તિ વિશે ગુણગાય સાહેબ. આતમ લક્ષ્મી આપજોજી, વલ્લભ શિવ સુખ થાય સાહેબ. ૧૧૫
(કુંવર ગભારો નજરે દેખતાંજી -એ દેશી) ચલ આઠ દસ ટોય વંદીએજી, વર્તમાન જગદીશ રે | અષ્ટાપદગિરિ ઉપરે જી, નમતાં વાધે જ ગીશ રે || ભરત ભરતપતિ જિનમુખજી, ઉચ્ચરીયાં વ્રત બાર રે | દર્શનશુદ્ધિને કારણે જી ચોવીશ પ્રભુનો વિહાર રે ચલે..૧૩ ઉંચપણે કોસ તિગ કહ્યું છે, પોજન એક વિસ્તાર રે | નિજ નિજ માન પ્રમાણ ભરાવીયજી, બિંબ સ્વ પર ઉપગાર રે ચઉ.રો અજિતાદિક ચઉ દાહિણેજી, પશ્ચિમે પડિમા આઠ રે | અનંત આદે દશ ઉત્તરેજી, પૂરવે રિષભ વીર પાઠ રે ચલે.૩ો. રિષભ અજિત પૂર્વે રહ્યાજી, એ પણ આગમ પાઠ રે ! આત્મશકતે કરે જાતરાજી, તે ભવિમુક્તિ વરે હણી આઠ રે ચલ.liા દેખો અચંબો શ્રી સિદ્ધાચળજી, હુઆ અસંખ્ય ઉદ્ધાર રે . આજ દિને પણ એણે ગિરિજી, ઝગમગ ચૈત્ય ઉદાર રે ચલે.પા. રહેશે ઉત્સર્પિણી લગેજી, દેવમહિમા ગુણ દાખ રે || સિંહ નિષઘાદિક થિરપણે જી, વસુદેવહિંડીની શાખ રે ચઉ.૬ો. કેવળી જિનમુખ મેં સુષ્ણુજી, એણે વિધે પાઠ પઢાય રે શ્રી શુભવીર વચન રસેજી, ગયા રિખવ શિવ હાય રે ચઉ.IIછો.
–
363 રે –
Ashtapad Tirth Stavan