________________
Shri Ashtapad Maha Tirth
પ
અષ્ટાપદ ગિરિ
પુષ્પક
શ્રી
જિન પુજી લાલ, સમક્તિ નિર્મલ કીજે, નયણે નિરખી હો લાલ, નરભવ સફલો કીજે, હૈયડે હરખી લાલ, સમતા સંગ કરીજ, આંકણી. ચઉમુખ ચગતિ હરણ પ્રાસાદે, ચવીસે જિન બેઠા; ચઉદશિ સિંહાસન સમનાસા, પૂરવ દિસિ દોય જિઠ્ઠા. શ્રી. સંભવ આદે દક્ષિણ ચારે, પશ્ચિમ આઠ સુષાસા; એવંજિન ચવીસા. શ્રી.
ધમ; આદિ ઉત્તરદિશિ જાણો,
યાત્રા કરણહું; રાવણ પ્રતિહરિ આયા; નામે વિમાને બેસી, મંદોદરી સુહાયા.
બેઠા સિંહ તણે આકારે, જિણહર ભરતે કીધાં; રયણ બિંબ મૂરતિ થાપીને, જગ જશવાદ પ્રસિદ્ધા. શ્રી. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તાંત બજાવે; વીણા તાલ તંબુરો, પગરવ ઠમ ઠમકાવે. શ્રી. ભક્તિ ભાવે એમ નાટક કરતાં, ત્રુટી તંતી વિચાલે; સાંધી આપ નસા નિજ કરની, લઘુ કલાશુ તતકાલે. શ્રી.
માદલ
Ashtapad Tirth Stavan
દ્રવ્ય ભાવશું ભક્તિ ન ખંડી, તો અક્ષય પદ સાધ્યું; સમક્તિ સુરત રૂ ફલ પામીને; તીર્થંકર પદ બાંધ્યું. શ્રી. એણિપરે ભવિજન જે આગે, બહુ પરે ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિશા, સુરનર નાયક ગાવે. શ્રી.
. 364
૧
૩
મ
૫
૬
૭