________________
Shri Ashtapad Maha Tirth
શ્રાવક માટે દ્રવ્યપૂજા અને ભાવપૂજા બતાવી છે. તે ભેદ ત્રણ, પાંચ, આઠ, સત્તર, એકવીસ અને એકસો ને આઠ એ ઘણા ભેદવાળી છે.
ગુણના સમૂહરૂપ શ્રાવકની કરણી દ્રવ્ય અને ભાવ બે ભેદે છે. શ્રાવકો ભાવપૂજારૂપ જળવડે સમકિતરૂપ વૃક્ષનું મૂળ સિંચે છે. પા.
ગુણી એવા ગુણાકર નામના શ્રાવકે ભાવપૂજા કરી બહુ ફળ પ્રાપ્ત કર્યું. તે કારણથી વર્તમાનકાળમાં ગુણના આવાસરૂપ અને ભાવપૂજામાં રસિક જે મુનિવરો થયા છે, તેના ગુણનું વર્ણન નામપૂર્વક હવે પછી પહેલી ઢાળમાં વર્ણવીશ. ૬
ઢાળ પહેલી |
(શ્રી સિદ્ધપદ આરાધીએ રે-એ દેશી) લક્ષ્મીસૂરિ તપગચ્છપતિ રે, મૃતગંભીર ઉદાર રે, મનવસિયા ભાવ સ્તવન પૂજન કિયો રે, સ્થાનક વીસ પ્રકાર રે
ગુણરસિયા સ્થાનક વીસને સેવતાં રે, તીર્થંકર પદ પાય રે,
IIમના અહો જગમાં મહિમા વડો રે, કરે રંકને રાય રે.
ગુણ૦ રા વળી જશવિજય વાચક ગણિ રે, કીધો પૂજન ભાવ રે, મનવા સિદ્ધચક્ર નવપદ ભણી રે, પૂજા વિવિધ બનાવ રે.
ગુણ૦ ૩ાા રૂપવિજય પૂજન કિયો રે, ભાવ સ્તવન ગુણગ્રામ રે, તેમના પિસ્તાલીસ આગમ ભણી રે, પંચજ્ઞાન ગુણ ધામ રે.
Tગુણ, પારા વીરવિજય વર્ણવ કર્યો રે, ભાવ સ્તવન ભગવાન રે. તેમના અષ્ટ કર્મ સૂડણ તણી રે, ચોસઠ પૂજા જ્ઞાન રે.
liગુણ૦ પી. પિસ્તાલીસ આગમ ભણી રે, વળી નવાણું પ્રકાર રે, મનવા પૂજા વળી વ્રત બારની રે, શ્રાવકને હિતકાર રે.
ગુણ૦ ૬ અસ્મલ્કત પૂજા અછે રે, અડસઠ આગમ દેવ રે, ||મની ગણધર વચનો જેહમાં રે, ભાવ સ્તવન ગુણ સેવ રે.
ગણ૦ શા
મનના
વળી નંદીશ્વર દ્વીપની રે, મહાપૂજા ગુણ ગ્રામ રે, વર્તમાન પૂજા અછે રે, શ્રાવક ગુણગણધામ રે.
ગુણ૦
ટકા
–
331 2
–
- Ashtapad Tirth Pooja