________________
Shri Ashtapad Maha Tirth
सोहसि पसाहिअंसो कज्जलकसिणाहिं जयगुरु जडाहिं। उवगूढविसज्जिअरायलच्छिबाहच्छडाहिं व ।।१२।।
(शोभसे प्रसाधितांसः कज्जलकृष्णाभिर्जगद्गुरोजटाभिः । अपगूढविसर्जितराजलक्ष्मीबाष्पछटाभिरिव ।।)
| હે જગદગુર ! (રાજ્ય સમયે) આલિંગન કરાયેલી અને (દીક્ષા-સમયે) ત્યાગ કરાયેલી એવી રાજ્ય લક્ષ્મીની જાણે અશ્રુધારા જ હોય તેવી કાજળના જેવી શ્યામ જટા વડે અલંકૃત સ્કંધવાળા આપ શોભી રહ્યા છો. (૧૨)
લીન
ગુરુ ! (રાજ્ય સ
Shri Rushabhpanchashika
-
214
-