________________
I શ્રી ષમપાશા ||
धनपाल
પ્રસ્તાવના :
| ઋષભપંચાશિકા ગ્રંથ શ્રી ઋષભદેવ ભગવાનની કાવ્યાત્મક સ્તુતિનો અદ્ભૂત ગ્રંથ છે. તેમાં કવિશ્રી ધનપાલે અલ્પ શબ્દોમાં ભગવાન ઋષભદેવનું જીવન ચરિત્ર સુંદર રીતે વર્ણવ્યું છે.
जयजंतुकप्पपायव ! चंदायव ! रागपंकयवणस्स । સનમુ|િ|HVI|! તિલ્લોગમળ ! નમો તેા
(जगज्जन्तुकल्पपादप ! चन्द्रातप ! रागपङ्कजवनस्य।
सकलमुनिग्रामग्रामणी- स्त्रिलोकचूडामणे ! नमस्ते।।) હે જગના જીવો પ્રતિ વાંછિત ફળ આપનાર હોવાથી કલ્પવૃક્ષ (સમાન યોગીશ્વર) ! રાગરૂપી (સૂર્ય વિકાસી) કમલોના વન પ્રતિ (તેને નિમીલન કરનાર હોવાથી) ચન્દ્ર-પ્રભા (તુલ્ય પરમેશ્વર) ! હે સકલ (કળાથી યુક્ત એવા) મુનિ-ગણના નાયક ! હે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ (અથવા અધોલોક, મધ્યલોક અને ઉર્વલોક) રૂપી ત્રિભુવનની (સિદ્ધશિલારૂપી) ચૂડાને વિષે (તેના શાશ્વત મંડળરૂપ હોવાને લીધે) મણિ (સમાન ઋષભદેવ ! સ્વામિનું !) આપને (મારો ત્રિકરણ શુદ્ધિપૂર્વક) નમસ્કાર હો. ૧)
जय रोसजलणजलहर ! कुलहर ! वरनाणदंसणसिरीणं । મોતિમિરોવિયર !, નયર ! TUTUTIUI પ૩રાઇ ગારી (जय रोषज्वलनजलधर ! कुलगृह ! वरज्ञानदर्शनश्रियोः ।
मोहतिमिरौघदिनकर ! नगर ! गुणगणानां पौराणाम् ।।) હે ક્રોધરૂપી અગ્નિને (શાંત કરવામાં મેઘ (સમાન) ! હે ઉત્તમ (અપ્રતિપાતી) જ્ઞાન અને દર્શનની (અથવા જ્ઞાન અને દર્શનરૂપી) લક્ષ્મીઓના (આનંદ માટે) કુલ-ગૃહ (તુલ્ય) ! હે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો (અંત આણવામાં) સૂર્ય (સમાન) ! હે (તપ, પ્રશમ ઇત્યાદિ) ગુણોના સમુદાયરૂપ નાગરિકોના (અથવા અનેક ગુણોના સમુદાયોના નિવાસ માટે નગર તુલ્ય ! આપ જયવંત-સર્વોત્કૃષ્ટ વર્તે. (૨)
Upcoming Vol. XXI
-
211
–
Shri Rushabhpanchashika