________________
કૈલાસ ઉપર આવેલ છે. કૈલાસને હેમકૂટ પણ કહે છે. જૈન લોકો કૈલાસને અષ્ટાપદ પર્વત કહે છે. આ પર્વતની પરિક્રમણામાં ત્રણ દિવસ લાગે છે. તેનો પચીશ માઈલનો ઘેરાવો છે. પરિક્રમણ કરનારે ગૌરીકુંડ સરોવરના પાણીનો સ્પર્શ કરવો જ જોઈએ. આ સરોવરનું પાણી બારે માસ બરફ થઈ ગયું હોય છે.
(૨) સચિત્ર અર્ધ-માગધી કોષ ઃ
આ કોષ શતાવધાની જૈનમુનિ શ્રી રત્નચન્દ્રજી મહારાજ દ્વારા તૈયાર કરી પાંચ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ કોષમાં અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી એમ પાંચ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
१. अट्ठावय पुं. न. अष्टापद
(ii) અષ્ટાપદ નામનો દ્વીપ
अष्टापद नाम का द्वीप
An island called Ashtapad.
અત્રે અષ્ટાપદના વિભિન્ન છ જેટલાં અર્થો મળે છે જેમાંથી,
अष्टापद.
(i) જેના ઉપર ઋષભદેવ સ્વામી નિર્વાણ પદ પામ્યા, તે પર્વત અષ્ટાપદ નામે પર્વત. जिस पर्वत पर से ऋषभदेवस्वामी ने निर्वाण प्राप्त किया था, उस पर्वत का नाम A mountain called Ashtapad where Rishabhadev swami obtained liberation. (V. PP. P. ૪. ૨૪)
सिहर न. शिखर
મેન પું. (શૈત)
ભાગ-૫
1
(વ. ૩, ૩)
અષ્ટાપદ પર્વતનું શિખર. अष्टापद पर्वत का शिखर
Shri Ashtapad Maha Tirth
A summit of mount Ashtapad અષ્ટાપદ નામનો પર્વત
अष्टापद नामका पर्वत
The mountain named Ashtapad
(ચ્છ. ૭, ૨૭)
(સચિત્ર અર્ધમાગધી કોશ. W 1, Page-132) સુવર્ણ, સોના, Gold
२ अट्ठावय = કું. ટાપત્ =
અષ્ટાપદનો આ અર્થ આગળના અર્થ સાથે સંમિલિત કરતાં સુવર્ણનો પર્વત એવો અર્થ થાય છે. (સચિત્ર અર્ધમાગધી કોશ, Vol:5, P. 1 & 8)
(૩) Sanskrit - English Dictionary by Sir Monier - Williams
Meaning of Ashtapad as per the dictionary is as under Ashtapada : The Mountain Kailas (Dictionary pg no. 116)
... 93 ૨૭
-
Ashtapad in Various Dictionaries