________________
પ્રસ્તાવના :
વિભિન્ન ભાષાકીય કોષમાં આપેલા અષ્ટાપદ તથા કૈલાસના વિવિધ અર્થોનું અર્ચના પરીખ દ્વારા અત્રે સંકલન કરવામાં આવ્યું છે.
(૧) ભગવદ્ગોમંડલ :
મહારાજા ભગવતસિંહજીની દીર્ઘદષ્ટિ અને ભાષાપ્રેમ આ કોશમાં જોવા મળે છે. તેમાં બે લાખ, એક્યાશી હજાર, ત્રણસો સિત્તેર મૂળ શબ્દો છે. ‘ભગવદ્ગોમંડલ’ એ ડિક્ષનરી કે જોડણીકોશ નહીં પણ ગુજરાતી ભાષાના ગૌરવ સમાન ‘વિશ્વકોશ' છે. તેના પ્રથમ ભાગમાં (અ-અં) અષ્ટાપદ શબ્દનો અર્થ મળે છે.
ભાગ-૧ (અ-અં)
અષ્ટાપદ
18
॥ વિવિધ કોશ અનુસાર અષ્ટાપદનાં અર્થ ॥
કૈલાસ
=
=
પું. કૈલાસ પર્વત
નું. સોનું, સુવર્ણ, કનક, હિરણ્ય, હેમ, કાંચન, ગાંગેય, ચામીકર, જાતરુપ, મહારજત્, જાંબુનદ
=
કંચન અર્જુન કાર્તસ્વર હેમ હિરણ્ય સુવર્ણ અષ્ટાપદ હારક પુરટ શાંતકુંભ હરિ સ્વર્ણ
વિ. આઠ પગવાળું
ભગવદ્ગોમંડલના પ્રથમ ભાગમાં અષ્ટાપદના આઠ અર્થો ઉપલબ્ધ છે જેમાંથી અત્રે અભિપ્રેત અર્થો અહીં દર્શાવ્યા છે. (ભગવદ્ગોમંડલ, ભાગ-૧, પૃ. ૬૨૨)
–
પિંગળ લઘુકોશ.
ભાગ-૩
(૧) પું. એક જાતનું ૭ ખૂણાવાળું દેવ મંદિર. તેમાં આઠ ભૂમિ અને અનેક શિખર હોય છે. તેનો વિસ્તાર અઢાર હાથ હોય છે.
Ashtapad in Various Dictionaries Vol. V Ch. 35- A to D, Pg. 2203-2212 Ashtapad in Various Dictionaries BS 92
(૨) પું. શિવની નગરી, દેવતાઓનું સ્વર્ગ.
(૩) પું. હિમાલયનું એ નામનું શિખર. તે માનસરોવરથી પચીશ માઈલ દૂર ઉત્તરે ગંગ્રી પર્વતમાળાની પેલી તરફ નીતિઘાટની પૂર્વે આવેલ છે. તેના ઉપર શંકર ભગવાન અને પાર્વતી રહે છે એમ કહે છે. શ્રી કૃષ્ણે અહીં તપ કર્યું હતું. બદરિકાશ્રમ